સાબુદાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Prajapati (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
લીટી ૨:
 
==ઉપયોગ==
ભારત દેશમાં સાબુદાણા નોએનો ઉપયોગ પાપડ-પાપડી, ખીર અને ખિચડી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે. [[ગુજરાત]] રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે. સૂપ તેમજ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે.
 
==ઉત્પાદન==