ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{IPસ્ટેક}} ડોમેન નેમ સિસ્ટમ કે DNS કમ્પ્યૂટર્સ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૪:
 
ડોમેન નામ પ્રણાલી સમજવા માટે આપણે ટેલીફોન ડિરેક્ટરીનું ઉદાહરણ લઇ શકીએ. ટેલીફોન ડિરેક્ટરીમાં વ્યક્તિ કે કંપનીના નામની સામે તેમના ટેલીફોન ક્રમાંક લખ્યા હોય છે. જેની મદદથી આપણે જોઈતા વ્યક્તિ કે કંપનીના ટેલીફોન ક્રમાંક સહેલાઇથી શોધી શકીએ છીએ. તેવી જ રીતે DNS માં ઈન્ટરનેટ સાથે જોડાયેલ વેબસાઈટ કે અન્ય સેવાઓના નામ ની સામે તેમનો IP એડ્રેસ લખેલો હોય છે. (આ ડેટાબેઝ જે તે કંપનીના અધિકૃત સંચાલકો અદ્યતન રાખે છે) દા.ત. કોઈ એક ઈન્ટરનેટ નો વપરાશકર્તા જયારે તેના વેબ-બ્રાઉસરમાં કોઈ વેબ સાઈટનું અર્થપૂર્ણ નામ (URL) લખે છે ત્યારે તેને અનુવાદ કરવાની જવાબદારી તેના કોમ્પુટરમાં રહેલા DNS એડ્રેસની હોય છે. આ અનુવાદ કરવાની માંગણી જે તે DNS સર્વર પાસે જાય છે અને આ સર્વર પોતાના ડેટાબેઝમાંથી તેનો જવાબ આપે છે જે, તે વેબસાઈટ નો આંકડાકીય IP એડ્રેસ હોય છે જેનાથી આ વેબસાઈટ વપરાશકર્તાના બ્રાઉસરમાં ખુલે છે. આ ક્રિયા મિલી સેકંડમાં થતી હોય છે. ઘણીવાર ધીમા સર્વર કે ધીમી ઈન્ટરનેટની ઝડપથી તેના કાર્યમાં વહેલું મોડું થવાની શક્યતા છે.
 
 
== સંદર્ભો ==
{{reflist}}
 
 
{{ઢાંચો:કમ્પ્યુટર વિજ્ઞાન}}
[[શ્રેણી:કમ્પ્યુટર વિજ્ઞાન]]