દુઃશાસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું દુસાશનનું નામ બદલી ને દુશાસન કરવામાં આવ્યું છે.: સાચી જોડણી
No edit summary
લીટી ૧:
 
{{translate}}
'''દુશ્યાશન'''(સંસ્કૃત: दुश्यासन) હસ્તિનાપુર નરેશ [[ધૃતરાષ્ટ્ર]] તથા [[ગાંધારી]]નો બીજો પુત્ર તથા [[દુર્યોધન]]નો નાનો ભાઇ હતો.
 
==જન્મ અને ઉછેર==
જ્યારે ધૃતરાષ્ટ્ર અને રાણી ગાંધારીનો ગર્ભકાળ અસામાન્ય કાળ લંબાયો ત્યારે કુંતીની ઈર્ષ્યા (જે પાંચ પાંડવમાંના ત્રણ ને જન્મ આપી ચૂકી હતી) અને ઉદ્વેગમાં તેણે પોતાના ગર્ભ પર વાર કર્યાં, તેના આવા કૃત્ય ને કારણે ગર્ભમાંથી રાખોડી રંગનો જામી ગયેલ માંસ બહાર આવે છે. ગાંધારી આ જોઈ હરપ્રભ થઈ જાય છે અને વ્યાસની પ્રાર્થના કરે છે જેમણે ગાંધારીને ૧૦૦ પુત્રોની માતા થવાનું વરાદાન આપ્યું હતું . {{Fact|date=February 2007}}
 
વ્યાસે તે માંસના ગોળાને એકસરખા ૧૦૦ ભાગમાઅં વિભજિત કર્યો અને તેને ઘી ભરેલા પાત્રોમાં ભરી એક વર્ષ સુધી જમીનમાં દાટી દીધાં. એક વર્ષના અંતે પહેલો પાત્ર ખોલવામાં આવ્યો અને દુર્યોધન બહાર આવ્યો. બીજામાંથી દુશાસન બહાર આવ્યો. દુશસન તેના મોટા ભાઈ દુર્યોધનથી ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈ દુશાસન નો સાથી હતો.
 
 
 
When Dhritarashtra's queen Gandhari's pregnancy continues for an unusually long period of time, she beats her womb in frustration and envy of [[Kunti]], the queen of [[Pandu]], who had given birth to three of the five [[Pandavas]]. Due to her actions, a hardened mass of grey-colored flesh emerges from her womb. Gandhari is devastated, and worships [[Vyasa]], the great sage who had blessed her with one hundred sons, to redeem his words.{{Fact|date=February 2007}}
 
Vyasa divides the flesh ball into one hundred equal pieces, and puts them in pots of ghee, which are sealed and buried into the earth for one year. At the end of the year, the first pot is opened, and Duryodhana emerges. The next one to emerge is Dushasana.
{{Fact|date=February 2007}}
Dushasana is devoted to his older brother Duryodhana, and is also closely involved in the various schemes and plots to kill the [[Pandavas]].
 
==દ્રૌપદી ચિરહરણ==
 
શકુની સાથેના ધ્યતમાં યુધિષ્ઠિરના તેના રાજ્ય,તેના ભાઈઓ અને તેની પત્નીને હાર્યાં પછી,દુશાસન તેના ભાઈ દુર્યોધનવતી દ્રૌપદીને ભર સભામાં ઘસડી લાવે છે અને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રયત્ન કરે છે. દ્રૌપદી કૃષ્ણનું સ્મરણ કરે છે અને કૃષ્ણ તેની સાડીને અનંતી લાંબી બનાવી દે છે જેથી દુશાસન તેનું હરણ કરી ન શકે.
After [[Yudhisthira]] loses his kingdom, his brothers and his wife [[Draupadi]] in a game of dice with [[Shakuni]], Dushasana dragged [[Draupadi]] in the assembly at the behest of his brother [[Duryodhana]], and tried to disrobe her. Draupadi prayed to [[Krishna]] and he made her [[sari]] to be of infinite length, so Dushasana could not take it off. However, the princess was humiliated as she was dragged into court by her hair. Because of this humiliation, Draupadi vows that she will not tie her hair until she washes it with the blood of dead Dushasana.
પ્રંતુ તેને વાળ દ્વારા ઘસળીને સભામાં લાવી તેનું અપમાન થયું હતું. આ પર તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત દુશાસનના રક્તથી વાળ નહિ ધુએ ત્યાં સુધી પોતાના વાળ બાંધશે નહિ.
ભીમ પણ દુશાસનની છાતી ચીરી તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરે છે.
 
 
[[Bhima]] also pledges to tear open Dushasana's chest and drink his blood.
 
==મૃત્યુ==
 
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ દુશાસનનો વધ કરે છે, તેની બાહુ શરીરથી જુદી કરી તેનું રક્ત પી પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પુરી કરાવડાવે છે. દુશાસનનો વધ, કર્ણ અને દુર્યોધન ખુબજ વિચલિત કરી દે છે. ભીમનો ક્રોધાયમાન વિકરાળ રૂપ જોઈ કૌરવોને સેનાનો જોમ નાશ પામે છે.
In the [[Kurukshetra War]], [[Bhima]] kills Dushasana, tears his arm out of his body and drinks his blood, as pledged and helps Draupadi redeem her vow while redeeming his own. Dushasana's death greatly agitated Karna and Duryodhana, and demoralized the Kaurava Army watching Bhima in his ecstasy of wrath.
 
==નામ==
મોટે ભાગે નામને સંસ્કૃતના બે શબ્દો માંથી લેવાય છે, દુ અર્થાત સખત મજબૂત અને શાસનનો અર્થ છે સંયમ.
 
The name is often derived from two elements, the [[Sanskrit]]: ''duh'', meaning hard, tough , and ''''shasana'', meaning to control.
 
==કડિઓ==