રોલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
નવું પાનું : '''રોલા''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વલસા...
(કોઇ તફાવત નથી)

૧૨:૧૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

રોલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે. રોલા ગામમાં પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંયાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.