પટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૭:
 
 
==જોવાલાયક સ્થળો==
==ભ્રમણીય સ્થલ==
[[ચિત્ર:Hardmandir patna.jpg|thumb|હરમંદિર સાહેબ, પટના]]
 
પટનામાં નિમ્નલિખિત જોવાલાયક નિમ્નલિખિત સ્થળસ્થળો છે |,
* અગમ કુવો – મૌર્ય સામ્રાજ્યના શાસક અશોકના[[અશોક]]ના કાળનો એક કુવો.
* [[હનુમાન]] મંદિર મન્દિર- પટના જંક્શન ના રેલવે સ્ટેશનની ઠીક બાહર ઊભેલ ભુવન .
* કુમ્હરાર - અશોક કાલીન પાટલિપુત્રના[[પાટલિપુત્ર]]ના ભગ્નાવશેષ .
* ગોલઘર - પટનાનું એક આકાશીય ચિત્ર તથા સાથે ગંગાની ધારનુનુંધારનું દ્રશ્ય જ આ બ્રિટિશ નિર્મિત ઇમારતની પ્રસિદ્ધિનું કારણ છે . આજુ બાજુ મોટી ઇમારતોં બનવાથી આની લોકપ્રિયતા ઓછી થઈ છે .
* પટના સંગ્રહાલય - જાદૂઘરજાદૂઘરના ના નામ થીનામથી પણ ઓળખાતા આ મ્યૂઝિયમમાં હિન્દૂહિન્દુ તથા બૌદ્ધ ધર્મની કેટલીક નિશાનિઓનિશાનીઓ છે .
* ખ઼ુદાબખ઼્શખુદાબખ્શ લાઈબ્રેરીપુસ્તકાલય: અહીં અમુક અતિદુર્લભ પ્રતિઓ છે .
* બેગૂ હજ્જામની મસ્જિદ - સન્ ૧૪૮૯માં બંગાળના શાસક અલાઉદ્દીન શાહ દ્વારા નિર્મિત
* 'પત્થરની મસ્જિદ - શાહજહાંના મોટા ભાઈ પરવેઝ દ્વારા નિર્મિત .
* ક઼િલાકિલા હાતે (જાલાન હાઉસ)- દીવાન બહાદુર રાધાકૃષ્ણન જાલાન દ્વારા નિર્મિત આ ભવનમાં હીરા ઝવેરાતનું એક સંગ્રહાલય છે .
* સદાક઼તસદાકત આશ્રમ - દેશરત્ન રાજેન્દ્ર પ્રસાદની કર્મભૂમિ .
* જૈવિક ઉદ્યાન - સંજય ગાંધી જૈવિક ઉદ્યાન પિકનિક તથા જન્તુપ્રાણી તથાઅને વનસ્પતિ વૈજ્ઞાનિકોવિદો માટે પ્રિય સ્થળ છે .
* પાદરીની હવેલી - ૧૭૭૨માં નિર્મિત ચર્ચદેવળ - બિહારનું પ્રાચીનતમ .
* બાંકીપુર ક્લબ - ગંગાના તટ પર સ્થિત આ ક્લબ નેક્લબને ડચ લોકો દ્વારા ૧૭વીં૧૭મી સદીમાં નિર્મિત ક્લબોંમાંનુંક્લબોંમાંની એક ગણાય છે .
* દરભંગા હાઉસ- આને નવલખા ભવન પણ કહે છે . આનું નિર્માણ દરભંગાના મહારાજ કામેશ્વર સિંહે કરાવડાવ્યું હતું. ગંગાના તટ પર અવસ્થિત આ પ્રાસાદમાંમહેલમાં પટના વિશ્વવિદ્યાલયના સ્નાતકોત્તર વિભાગોંનું કાર્યાલય છે . આ પરિસરમાં એક કાલી મન્દિર પણ છે જ્યાં રાજા પોતે અર્ચના કર્યોકાર્યો કરતા.
* પટના કૉલેજ઼કોલેજ - આ પ્રશાસકીય ભવન પહલાપહેલા ડચ ગાંજા (પ્રમાણ જોઈએ) કારખાનાનો ભાગ હતો જેને નેપાળ તથા ચીન સાથે વ્યાપાર કરવા માટે ગંગા ના કિનારે બનાવાયું હતું.{{સંદર્ભ}}
* ગાંધી મેંદોનમેંદાન - બ્રિટિશ શાસન દરમ્યાન આને પટના લૉન્સ કહેવાતું હતું. જનસભાઓ તથા રેલિઓ જેવા સમ્મેલનો સિવાય પુસ્તક મેળા તથા દૈનિક વ્યાયામનું પણ કેન્દ્ર છે .
 
 
== પટના ની આજુબાજુ==
"https://gu.wikipedia.org/wiki/પટના" થી મેળવેલ