ભેંસાણ, જૂનાગઢ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ખેતમજુરી +ખેતમજૂરી, -જીલ્લો +જિલ્લો, -જીલ્લા +જિલ્લા)
લીટી ૧:
{{coord|21.557939|N|70.70406|E|type:city}}
 
ભેંસાણ તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. જિલ્લા મથક જુનાગઢથી ૩૪ કી.મી.ના અંતરે આવેલું ભેંસાણ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. જેમાં ૪૫૩૬૧ હેકટર આરે. ખેતીની જમીન છે. આ ગામ પાસે, ડુંગરની ખીણમાં, સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે. તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્‍તારને કારણે વિષમ પ્રકારની છે. હવામાન મુખ્યત્વે સુકું અને ઉનાળામાં ઉષ્‍ણતામાન ૪૫.પ ડીગ્રી સેન્‍ટીગ્રેડ સુધી અને શીયાળામાં ૫.૫ ડીગ્રી નોંધાયેલું છે. તાલુકાના મુખ્ય પાકોમાં [[ઘઉં]], [[કપાસ]], [[મગફળી]], [[જુવાર]], [[દિવેલી|એરંડા]] છે. તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરીખેતમજૂરી]] તથા [[પશુપાલન]] છે. તાલુકામાં એકમાત્ર મોટો ઉદ્યોગ [[પાટલા (તા.ભેંસાણ)|પાટલા]] ગામ નજીક આવેલું ઓસ્ટિન એન્જીનિયરીંગ નામનું ખાનગી એકમ છે. તાલુકાની બે મુખ્ય નદીઓ [[ઉબેણ નદી]] અને [[ઓઝત નદી]] છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/bhesaan/talukavishe/etihas.htm ભેંસાણ તાલુકા પંચાયત, અધિકૃત વેબસાઈટ]</ref>
 
==તાલુકાનાં જોવાલાયક સ્થળો==