ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૯:
ઈ.સ. ૧૯૮૪માં Berkeleyના ચાર વિદ્યાર્થીઓ – ડગ્લાસ ટેરી, માર્ક પેઈન્ટર, ડેવિડ રીગલ અને Songnian Zhonએ યુનિક્સમાં નામ સર્વરનું અમલીકરણ કરતું પ્રોગ્રમિંગ કર્યું. જે Berkeley Internet Name Doamin(BIND) Server તરીકે ઓળખાયું. <ref>Douglas Brian Terry, Mark Painter, David W. Riggle and Songnian Zhou, [http://www.eecs.berkeley.edu/Pubs/TechRpts/1984/5957.html ''The Berkeley Internet Name Domain Server''], Proceedings USENIX Summer Conference, Salt Lake City, Utah, June 1984, pages 23–31.</ref> ઈ.સ. ૧૯૮૫માં DECના કેવિન ડુનલપે નોંધપાત્ર રીતે DNS અમલીકરણને ફરીથી લખી. ત્યાર પછી BINDની જાળવણી Mike Karels, Phil Almquist અને Paul Vixieએ કરી. ઈ.સ. ૧૯૯૦ની શરૂવાતમાં BIND ને Windows NT પર મુકવામાં આવ્યું હતું.
 
BIND વ્યાપક રીતે ફેલાયેલું હતું, મુખ્યત્વે યુનિક્સ સીસ્ટમો પર, અને તેનું DNS સોફ્ટવેરનો ઉપયોગ ઈન્ટરનેટ પર થયો. <ref>{{cite web | url = http://mydns.bboy.net/survey/ | title = DNS Server Survey }} </ref>
 
 
== સંદર્ભો ==