ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૪:
=== ડોમેન નામ અવકાશ ===
[[File:DNS-Guj1.jpg|thumb|right|400px |ડોમેન નામ અવકાશની અધિક્રમિક પ્રણાલી]]
 
ડોમેન નામ અવકાશ એક ડોમેન નામના વૃક્ષને સમાવે છે. વૃક્ષની દરેક નોડ કે ડાળી શૂન્ય કે તેથી વધુ રેકોર્ડ ધરાવે છે, જે ડોમેન નામ જોડે સંકળાયેલી માહિતી ધરાવે છે. આ વૃક્ષ તેના મૂળ ઝોન (Root Zone) થી શરૂવાત કરીને ઉપ-ઝોનમાં વિભાજીત થયેલો હોય શકે છે. એક DNS ઝોન પોતાનામાં એક કે એકથી વધુ ડોમેનો, ઉપ-ડોમેનો સમાયેલ હોય શકે છે. આ માળખું DNS ઝોનના પ્રબંધક DNSના ઉપયોગ પ્રમાણે ડીઝાઇન કરે છે.
 
કોઇપણ ઝોન પરની વહીવટી જવાબદારી વધારાના ઝોન બનાવીને વિભાજિત કરી શકાય છે. બીજું નામ સર્વર અને વહીવટી એન્ટિટી માટે, સામાન્ય રીતે પેટા ડોમેન્સ રૂપમાં, જૂના જગ્યા એક ભાગ માટે સત્તા દ્વારા અધિકૃત કરવામાં આવે છે.
 
== સંદર્ભો ==