ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{translate}} '''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો માનો એક હતો. તે [[...
 
No edit summary
લીટી ૧:
 
{{translate}}
'''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો માનો એક હતો. તે [[કુંતી]]નો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ પાંડવોમા બીજો હતો. પોતની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઇયોમાં જુદો તરી આવતો.
 
સમગ્ર મહાભારત મહકાવ્યમાં તેની પૌરાણિક શક્તિઓના ખૂબ જ જ્યલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. ૝ સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાનૢ ભીમની સરખામણીનું કોઇ નથીૢ તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધર્તરાષ્ટ્ર પણ ખાઈ જાય. હમેશા અજોડ બાજુબળ ધારકૢ સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
His legendary prowess has been mentioned in glowing terms throughout the epic. Eg: "Of all the wielders of the mace, there is none equal to Bhima; and there is none also who is so skillful a rider of elephants. In fight, they say, he yields not to even Arjuna; and as to might<!-- OK here: don't correct it--> of arms, he is equal to ten thousand elephants. Well-trained and active, he who hath again been rendered bitterly hostile, would in anger consume the Dhartarashtras in no time. Always wrathful, and strong of arms, he is not capable of being subdued in battle by even Indra himself."<ref>[http://www.sacred-texts.com/hin/m05/m05022.htm The Mahabharata, Book 5:Udyoga Parva: Section XXII Page 36]</ref>
તેમના પ્રથમ ગુપ્તાવાસ દરમ્યાન તે પોતાના ભાઈઓ સાથે રહ્યો. આ સમય દરમ્યાન તેનો સામનો હિડંબ અને હિડંબી નામના રાક્ષસ ભાઈ બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમની જાળમાં ફસાવવા કહ્યું. પ્રંતુ ભીમ અને હિડંબી એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડંબી સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને ગટોત્કચ્છ નામનો એક પુત્ર થયો.
તેના ભાઈઓ સાથે તેને દ્રૌપદી સાથે પરણાવાયો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે મગધ સમ્રાટ જરાસંઘને મલ્લ યુદ્ધ્માં હરાવીને મારી નાખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો..
જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન વછે રમાતી ધ્યુત અંતિમ ચરણમાં પહોંચી ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. જ્યારે દુધાસને દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે દુશાસન નો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજ ગુપ્તાવેશ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું. ગુપ્તાવેશના અંતમાં તે રાજા વિરાટના રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
ઘણાં અવસરોમાં સ્વયં અર્જુન અને અન્યો એ કૃષ્ણના મનસુબા પર શંકા આણી પણ ભીમનું પાત્રે સતત કૃષ્ણને પૂર્ણ વિશ્વાસપાત્ર જ ગણ્યો છે.
 
He lived for a time in hiding with his brothers during their first exile. In this period, he came across [[Hidimba]] and [[Hidimbi]], a [[rakshasha]] brother and sister. Because of the enmity of the rakshasha to the people of the Kuru kingdom, Hidimba asked Hidimbi to lure Bhima to a trap. However, Bhima and Hidimbi were attracted to each other. Bhima fought and killed Hidimba, and lived for a year in the forest with Hidimbi, by whom he had a son, [[Ghatotkacha]].
 
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ એક કેન્દ્રીય યોદ્ધા રહ્યો જેણે કૌરવોની ૧૧ અક્ષૌહિણિ સેના માંથી ૬નો અંત આણ્યો. ૬અક્ષૌહિણિ સેનાને આંકડા સ્વરૂપે મુકતા તે ૧૭૦૫૮૬૦માણસો અને ૭૮૭૩૨૦ પ્રાણીઓ જેટલો થાય છે. આ આંકડા જ ભીમની અનંત શક્તિઓને ચિતારાઆપે છે. યુદ્ધમાં કૃષ્નનો પુત્ર સ્વયં તેનો સારથિ રહ્યો હતો. યુદ્ધના ૧૮ મુખ્ય દિવસે કૌરવો તેનો સામનો કરતાં ગભરાતા અને તેની સામે યુદ્ધ માટે હાથીઓ મોકલતાં. એક આખું ઉપ પ્રકરણ ભીમે યુદ્ધ દરમ્યાન અને તેના સારથિ (કૃષ્ણપુત્ર)ની સાથે મજાક ભરેલા વાર્તાલાપ પર આધારિત છે. આ એક હજી પુરાવો છે કે વેદ વ્યાસે ભીમને કથામાં કેટલી મહત્તા આપી છે. ભીમનું પસંદગીનું હથિયાર ગદા હતુંૢ તે જણાવે છે કે તે દ્વંદ્વ યુદ્ધમાં કુશળ હતો. તેણે મહાવીરોનો નાશ કર્યો જેવાકે બક(cannibalistic જાતિ નો રાજા)ૢ કિર્મિર(બકનો ભાઈ)ૢ મનિમન (કુબેરના બગીચાના રક્ષક અસુર)ૢ જરાસંઘૢ દુશાસન.વગેરે. જ્યારે અર્જુન જયદ્રથને મારવા પ્રયત્ન કરતો હતો ત્યારે તેણે દ્રોણના રથને ૮ વખત તોડી તેને માત આપી.
With his brothers, he was married to [[Draupadi]]. After the first return of the Pandavas to the Kuru lands, he challenged the king of [[Magadha]], [[Jarasandha]], to a wrestling bout and killed him, thus making it possible for his brothers to take part in the [[Rajasuya]] Yajna. He was furious when the game of dice between his brother, King [[Yudhisthira]], and [[Duryodhana]] reached its final stages. But when [[Dushasana]] attempted to strip Draupadi in the court, he swore that he would kill him one day and drink his blood. During the second exile of the Pandavas, he visited [[Alakapuri]] and was blessed by [[Kubera]]. At the end of their exile at the court of [[Virata]], he disguised himself and acted as a palace cook.
તેણે કર્ણને પણ યુદ્ધમાંથી મેદાન છોડી જવા વિવશ કર્યો જ્યારે તે દુર્યોધનના ભાઈઓને કચાવવા પ્રયત્ન કરતો હતો. તેણે યુદ્ધ દરમ્યાને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો જેથી પાંડવોને દ્રોણનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો એવી અફવા ફેલાવવા મદદ મળી. યુદ્ધના અંતે તેને દુર્યોધનને કમર નીચે(મલ્લ યુદ્ધના નિયમ વિરુદ્ધ) પ્રહાર કરી જીવલેણ રીતે ઘાયલ કર્યો. આસમયે બલરામે કપત માટે ભીમની નિંદા કરી પન કૃષ્ણ દ્વારા તેમને શાંત કરવામાં આવ્યાં. પોતાનાથી મોટાઓને પુજ્ય તરીકે ગણતા યુદ્ધ દરમ્યાન કોઈ પણ વડીલની હત્યા ન કરીૢ આ તેના ગુણોને પ્રદર્ષિત કરે છે. એક માત્ર વડીલને તેણે માર્યા હોય તો તે છે રાજા બાહ્લિક (ભિષ્મના માત્રુપક્ષેય કાકા) અને આ પણ તેણે તેમની વિનંતી કરવાથીજ કર્યું કેમેકે કૌરવોનો સાથ આપવાનું તેમને અત્યંત દુ૰ખ હતું.( પોતાના ભત્રીજા ભીષ્મને લીધે બાહ્લિકે કૌરવ પક્ષે લડવું પડ્યું હતું.)
તેન જીવનનો અંત તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે વૈકુંઠની યાત્રા દર્મ્યાન થયો. આ પ્રવાસમાં તેનું મૃત્યુ છેલ્લે થયું અને માત્ર યુધિષ્ઠિર એકલા જ પ્રવાસ પૂર્ણ કરી શક્યાં
 
Although there are several instances of Arjuna and others doubting or questioning the will of Krishna, the portrayal of Bhima's devotion to krishna is umblemished in the original Mahābhārata.
 
[[Image:Bima-kl.jpg|thumb|right|Bhima as seen in the [[Java]]nese shadow puppet show ([[wayang]])]]
 
==Trivia==
He was a pivotal figure in the great battle of [[Kurukshetra]], killing six out of the eleven [[akshauhini]]s of the other side (Kauravas). Six akshauhinis adds up to the astronomical figure of around 1,705,860 men and 787,320 beasts which is testimony to the portrayal as the character of supreme physical prowess. In the battle, his charioteer was Krishna's son himself. During a majority of the 18 days during which the battle was fought, the kauravas were frightened to face his might and sent elephants to fight him. An entire sub-chapter is devoted to describing the "light chat" or banter that he used to maintain with Krishna's son whilst fighting the enemies - yet another glimpse into the power that VedaVyasa invests in Bhima's persona. Bhima's weapon of choice was the mace - which means he was skilled in close combat. Amongst the most important personalities that he quelled were Baka (head of a cannibalistic race), Kirmira ( Baka's brother), MaNiman ( leader of the anger-demons in Kubera's garden), Jarasandha, Dushasana etc. He also defeated mighty Dronacharya by breaking his chariot eight times while Arjuna was trying to find and kill Jayadratha, defeated and forced the powerful Karna to withdraw from battle in four pitched battles while Karna was trying to save the remaining brothers of Duryodhan. During the battle, he killed the elephant called Ashvatthama, which enabled the Pandavas to spread the falsehood that [[Ashvatthama]] son of [[Drona]], had been killed. At the end of the battle, he also fatally wounded [[Duryodhana]] in a duel, after striking him a foul blow below the waist. At this time, [[Balarama]] criticised Bhima for the foul blow, but was calmed down by [[Krishna]]. Bhima refrained from killing any respectable elders in the Kaurava's side out of respect for their virtue. The only elderly person he killed was the king of Bahlika (Bhishma's maternal uncle) - and he does this because the king of Bahlika asks Bhima to kill him to release him from the sin of fighting for the kauravas (Bahlika had to fight with the kauravas on account of Bhishma, his nephew).
 
He finished his days with his brothers and Draupadi, on their great and final journey toward [[Vaikunta]]. He was the last to die on the journey, leaving Yudhisthira alone to complete the journey by himself.<ref>Vettam Mani; Puranic Encyclopaedia</ref><ref>[http://www.sacred-texts.com/hin/iml/ Indian Myth and Legend Index<!-- Bot generated title -->]</ref>
 
==Trivia==
{{Trivia|date=June 2008}}
હિંદુ પૌરાનિક કથાઓ માં બે પાત્ર મહાન રસોઈયાઓ થઈ ગયાં એક ભીમ અને બીજા નળ. ૘અવિયલ૘ નામની વાનગી ભીમની શોધ મનાય છે. ખીમને પ્રખર બુદ્ધી હતી. તેનામાં પ્રખર મહામાનવીય બળ અને સંયમ હતો. પાંચ વ્યક્તિઓ આપસમાં લડાઈ લખીને આવ્યાં હતાં અને તેમાંથી માત્ર એક જ બચવાનો હતો. તે હતાં દુર્યોધન ભીમ જરાસંઘ કિંચક અને બકાસુર. ભીમે અન્યોને હની કાઢ્યાં. મારુતિના ભાઈ એવા ભીમના સદ્-ગુણોને સૌએ અપનાવવા જેવાછે.
Two characters in Hindu "Mythology" are great cooks. One is Bhima and the other is [[Nala]]. Bhima is said to have "cooked" up the famous dish "Aviyal"{{Fact|date=June 2008}}. Bhima had a great mind. He is supposed to have terrific mind control and superhuman strength. Five people were destined to fight each other and only one among them was fated to live singly till the last. They are Duryodhana, Bhima, Jarasandha, Keechaka and Bakasura. Bhima finished the rest off. "May we contemplate on the great warrior like Bhima who was a brother of Maruthi and live worthy lives"!
 
 
==સંદર્ભ==
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ