આશા પારેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
આશા પારેખ હિન્દી ફિલ્મોના ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા સફળ અભિનેત્રી છે.એઓ અભિનેત્રી ઉપરાંત કુશળ ડાન્સર પણ છે.ગુજરાતી મૂળ ધરાવતા હોવા થી થોડી પણ નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો માં પણ અભિનય કર્યો છે.જેવીકે અખંડ સૌભાગ્યવતી,કુળવધુ વી.
 
આશાએ 16 વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને હીરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ 'ગુંજ ઉઠી શહનાઈ' (1959)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ પ્રોડ્યૂશર એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ 'દિલ દેકે દેખો'(1959)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ આપવી હતી.