આશા પારેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
આશા પારેખ હિન્દી ફિલ્મોના ગુજરાતી મૂળ ધરાવતાધરાવતી હિન્દી ફિલ્મોની જાણીતાજાણીતી સફળ અભિનેત્રી છે.એઓ તે અભિનેત્રી ઉપરાંત કુશળ ડાન્સર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાહોવાથી થીતેમણે થોડી પણથોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો માંફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.જેવીકે, જેવી કે, અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, વીવિગેરે.
 
આશાએ 16૧૬ વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને હીરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ 'ગુંજ ઉઠી શહનાઈ' (1959૧૯૫૯)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ પ્રોડ્યૂશરનિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ 'દિલ દેકેદે કે દેખો'(1959૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ આપવીઅપાવી હતી.
 
ફિલ્મ 'દિલ લેકેદે કે દેખો' થી જ શમ્મી કપૂર તેના પ્રિય અભિનેતા અને મિત્ર બન્‍યાં. તેમણે અન્ય 3 ફિલ્મોમાં પણ એક સાથે કામ કર્યું હતું તેમાંથી એક ફિલ્મ 'તીસરી મંઝિલ' (1966૧૯૬૬)માં ખૂબ જ હીટ રહી. રાજ ખોસલાની હિટ ફિલ્મ 'દો બદન' માં તેના કરુણરસવાળું પાત્ર ભજવતા પહેલાં ખાસ કરીને તેની છબી ગ્લેમરસ ડાન્સર તરીકેની હતી ગંભીર અભિનેત્રી તરીકેની નહીં. પરંતુ 'દો બદન' બાદ બધા જાણી ગયા કે તેનાંમાં અનોખી અભિનય ક્ષમતા છે.
 
'દો બદન' ની વાર્તા આશા પર આધારિત હતી ખાસ કરીને નિર્દેશક રાજ ખોસલા જેણે તેને પોતાની વધુ ત્રણ ફિલ્મોમાં કામ આપ્યું હતું. આશા દ્વારા અભિનિત ફિલ્મ 'ઉપકાર' (1967)ને બેસ્ટ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો આ સાથે જ આશાની જબ પ્યાર કિસીસી હોતા હૈ (1961), ઘરાના(1961), શિકાર(1968), અને આન મિલો સજના (1970) જેવી ફિલ્મોને બૉક્સ ઑફિસ પર લગાતાર સફળતા મળવાને કારણે તેણે 'જ્યુબિલી ગર્લ' તરીકે નામાના મેળવી.