દાદરા અને નગરહવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q46107 (translate me)
No edit summary
લીટી ૧:
{{માહિતીચોકઠું કેન્દ્રશાસિત પ્રદેશ‎
[[ચિત્ર:Dadra and Nagar Haveli in India (disputed hatched).svg|200px|right|]]
| કેન્દ્રશાસિત પ્રદેશનું નામ = દાદરા અને નગરહવેલી
'''દાદરા અને નગર હવેલી''' એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે, કે જે [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર [[સેલવાસ|સિલવાસા]] છે. [[નગર હવેલી]] [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]ની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે [[દાદરા]] થોડાક અંતરે ઉત્તરમાં [[ગુજરાત]]માં આવેલું છે.
| માનચિત્ર = IndiaDadraNagarHaveli.png
| મુખ્ય મથક = [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]
| મોટું શહેર = [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]
| વસ્તી = 220451
| ગીચતા =
| ક્ષેત્રફળ = 491
| જિલ્લાઓ = નથી
| ભાષા = [[મરાઠી]], [[ગુજરાતી]]
| સ્થાપના = 11 ઓગસ્ટ 1961
| રાજ્યપાલ = આર કે વર્મા
| મુખ્યમંત્રી = કોઇ નહીં
| વિધાનસભા =
| સંક્ષેપ્ત = IN-DN
| વેબસરનામું = dnh.nic.in
}}
 
'''દાદરા અને નગર હવેલીનગરહવેલી''' એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે, કે જે [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર [[સેલવાસ|સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]] છે. [[નગરનગરહવેલી, હવેલીદાદરા અને નગરહવેલી|નગરહવેલી]] [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]ની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે [[દાદરા, દાદરા અને નગરહવેલી|દાદરા]] થોડાક અંતરે ઉત્તરમાં [[ગુજરાત]]માં આવેલું છે.
== દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ ==
 
અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે. સ્થાપના થયા પહેલાં અહીં ફિરંગીઓનું શાસન ચાલતું હતું.
 
આ પ્રદેશમાં [[ખાનવેલ, દાદરા અને નગરહવેલી|ખાનવેલ]] જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. [[ખાનવેલ, દાદરા અને નગરહવેલી|ખાનવેલ]] દાદરા અને નગરહવેલીના પાટનગર [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]થી દક્ષિણ દિશા તરફ આવેલ છે. [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]થી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. [[દાદરા, દાદરા અને નગરહવેલી|દાદરા]]માં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.
 
== દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ ==
* [[દાદરા અને નગરહવેલી જિલ્લો]]
 
દાદરા અને નગર હવેલી જિલ્લો [[દાદરા અને નગર હવેલી]] કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.
 
{{geo-stub}}
 
{{ભારત}}
 
{{સ્ટબ}}
[[શ્રેણી:ભૂગોળ]]
 
[[શ્રેણી:ભૂગોળભારત]]
[[શ્રેણી:ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ]]
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]