શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું marked as સંદિગ્ધ
નાનુંNo edit summary
લીટી ૧:
'''શિવરાત્રિ''' એટલે ભગવાન [[શંકર]]ને સમર્પિત દિવસ. દર મહિનાની [[વદ]] ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ [[મહા]] [[વદ]] ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે [[દ્વાપરયુગ]]નો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ [[જ્યોતિર્લિંગ]] પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.<ref>[http://shivalay.wordpress.com/2009/02/23/shiv-tatva-4/ એક બ્લૉગ]</ref>
{{સંદિગ્ધ}}
 
==તિથીની સમજૂતિ==
==શિવરાત્રિનું આઘ્યાત્મિક રહસ્ય==
મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે - (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) - વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.<ref>[http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=51855 સંદેશ દૈનિકમાંથી]</ref>
 
==કથા==
મહા વદ ચૌદશે આવતો શિવરાત્રિનો તહેવાર શિવ પરમાત્માના દિવ્ય અવતરણની યાદગારનું મહાન પર્વ છે. પરમાત્મા શિવનું નામ કર્તવ્યવાચક છે. શિવ અર્થાત્ કલ્યાણકારી દુ:ખહર્તા, સુખકર્તા. શિવ પિતાને મુકતેશ્વર, ત્રિભુવનેશ્વર, મહાકાલેશ્વર, અમરનાથ, ગોપેશ્વર, રામેશ્વર, વિશ્વનાથ, સોમનાથ, બબૂલનાથ, ભોલાનાથ આદિ નામથી સંબોધવામાં આવે છે. આ તમામ નામોમાં પરમાત્માની અભિવ્યકિત થાય છે. શિવરાત્રિનો ઉપવાસ પરમાત્માને બુદ્ધિથી યાદ કરી એમની સમીપ રહેવાનો નિર્દેશ કરે છે. જાગરણ આત્માની જયોતિ જગાવવાનો સંદેશ આપે છે
 
==વ્રત==
 
==સંદર્ભ==
શિવરાત્રિમાં બે શબ્દો છે. શિવ અને રાત્રિ. આ સમય વિષયવિકારો, દુ:ખ, અશાંતિ, પાપાચાર, ભ્રષ્ટાચારનો સૂચક છે. પરમાત્મા ગીતામાં વિર્ણત ધર્મગ્લાનિના સમયે સતધર્મની સ્થાપના કરવા દિવ્ય અવતરણ કરે છે. શિવરાત્રિએ કંદમૂળ આદિ સાત્ત્વિક ખોરાક લેવામાં આવે છે. તે જિહ્વારસ ઉપર આધિપત્ય પ્રાપ્ત કરવાની યાદ અપાવે છે.
{{reflist}}
 
 
શિવરાત્રિનો ઉપવાસ પરમાત્માને બુદ્ધિથી યાદ કરી એમની સમીપ રહેવાનો નિર્દેશ કરે છે. જાગરણ આત્માની જયોતિ જગાવવાનો સંદેશ આપે છે. પરમાત્માના અવતરણ સમયે વિકારી, દિવ્યગુણોની સૌરભ વિનાના આત્માઓ પરમાત્માનો પરિચય મળતાં પરમાત્મા પ્રત્યે સમર્પણ કરે છે તેની યાદગાર [[બીલીપત્ર]], [[ધંતૂરા]]નાં પુષ્પો [[શિવલિંગ]] ઉપર ચઢાવવામાં આવે છે. ભાંગ ઇશ્વરીય યાદથી મળતા અતિન્દ્રિ સુખની યાદ અપાવે છે. પરમાત્મા શિવ સંગમયુગમાં દિવ્ય અવતરણ કરી ગુપ્ત રીતે પોતાનું કાર્ય કરે છે. તેની યાદગાર શિવલિંગ ગર્ભગૃહમાં અંધારામાં રાખવામાં આવે છે. પોિઠયો પરમાત્મા જે તનનો આધાર લઇ દિવ્ય અવતરણ કરે છે તે પ્રજાપિતા [[બ્રહ્મા]]ની યાદગાર છે.
 
 
ઘંટ આત્મજાગૃતિનું સૂચન કરે છે. જળાધારી સતત આત્મચિંતન દ્વારા જ્ઞાન ટપકતું રહે તેની યાદ અપાવે છે. ગણેશ શિવસુત, શ્રેષ્ઠ યોગીની યાદગાર છે. કાચબો જિતેન્દ્રિય સ્થિતપ્રજ્ઞ યોગીની યાદ અપાવે છે.