અવાજની ઝડપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અવાજની ઝડપ''' ૧૨૩૫ કિલોમીટર(૭૬૭ માઇલ) પ્રતિ કલાકે અથવા ૩૩૦ મીટર(૧૦૮૩ ફૂટ) પ્રતિ સેકન્ડ જેટલો ભેજરહિત હવામાં હોય છે. અવાજ પ્રવાહી તેમ જ ઘન પદાર્થમાંથી હવા કરતાં વધારે ઝડપથી પસાર થાય છે.
અવાજની ઝડપ [[તાપમાન]] આધારિત હોય છે. ઓછા તાપમાને અવાજનો વેગ ઓછો હોય છે.
આપણે અવાજનો વેગ ગણવાનું વ્યવહારિક સુત્ર આ મુજબ છે: