જયદ્રથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫:
 
==શીવનું વરદાન==
જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધીષ્ઠીર તેની હત્યા થતી રોકે છે પનપણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શીવની તપસ્યા કરે છે તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માંગે છે. શીવજી કહે છે તે અશક્ય છે. પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રીકૃષ્ણ દ્વારા સંરક્ષિત હતાં) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે.
ભલે શીવજી તેમના ભક્તોને રાક્ષસ અસુર કે અન્ય કોઈ દુષ્ટ ઉદ્દેશવાળા (જેમ કે જયદ્રથ)ની પણ તપસ્યાને વ્યર્થ નથી જવા દેતાં અને વરદાન આપે છે. પનપણ તે સાથે જ તેઓ ધમનેધર્મને બચાવવાના રસ્તા પનપણ શોધી લે છે અને અસત્યને સત્ય પર વિજય થવા નથી દેતાં. છેવટે અર્જુન જયદ્રથની હત્યા કરે છે અને એ વાત સિદ્ધ થાય છે કે જેના પક્ષે ધર્મ છે શીવજી તેની રક્ષા કરે છે.
 
==યુદ્ધમાં==