રાયડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૮:
| subfamilia = [[:en:Dilleniidae|ડિલ્લેનિદાઈ ]]
| binomial = બ્રાસિકા એલ. -મસ્ટર્ડ પી.(''Brassica L. – mustard P'')
| binomial_authority = [[કાર્લ લીનિયસ|L.]]
}}
 
'''રાયડો ''' અથવા '''રાઈ ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:Mustard) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨0 સે.મી ઊંચાઈ સુધી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. રાયડાના નાં પાંદડાંનો રંગ લીલો([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:green) અને ફૂલ પીળા([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:yellow) રંગ ના હોય છે.