રજકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩૧:
'''રજકો''' (વૈજ્ઞાનિક નામ: ''Medicago sativa'', [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Alfalfa, lucerne, lucerne grass) કઢોળ વર્ગની બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેને ઘોડાઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસા સિવાયના સમયમાં લીલો ઘાસચારો પ્રાપ્ય ન હોય ત્યારે પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો રજકાનું પોતાના ખેતરમાં વાવેતર કરી તેની ખેતી કરે છે. આ રજકો એકથી દોઢ ફૂટ જેટલો ઉંચો થાય ત્યારે તેને કાપીને પશુઓને ખવડાવવામાં આવે છે. આ વનસ્પતિ [[ભારત]] દેશમાં પાલતુ પશુઓ માટેના મુખ્ય લીલા ખોરાક તરીકે વાપરવામાં આવે છે. ભારત ઉપરાંત [[યુ.કે.]], [[દક્ષિણ આફ્રિકા]], [[ઓસ્ટ્રેલિયા]] અને [[ન્યૂઝીલેન્ડ]]માં તથા એશિયાના અન્ય દેશોમાં તેનું વાવેતર કરવામાં આવે છે.
 
==ગુજરાત માં મુખ્યત્વે થતી રાજકારજકા ની જાતો ==
*૧. બાર માસિયો રજકો
**આ જાત નો રજકો એક વર્ષ સુધી સતત વણઅટક્યે ઉત્પાદન આપે છે .
"https://gu.wikipedia.org/wiki/રજકો" થી મેળવેલ