સામાન્ય જ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
સામાન્ય જ્ઞાન ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:general knowledge)એ વિશાળ વિષય વસ્તુ છે. [[મનોવિજ્ઞાન]] ની વ્યાખ્યા માં કહીએ તો સામાન્ય જ્ઞાન એટ્લે સાંસ્કૃતિક મૂલ્યો નું જ્ઞાન હોવું,અને તેનો રોજબરોજ જીવન માં ઉપયોગ કરવો. જેનેથી પરોક્ષ કે પ્રત્યક્ષ માધ્યમ સાથે ગુણવત્તા સભર વાતચીત કરી સકો . તેથી સામાન્ય જ્ઞાન ને વિશાળ વિષયવસ્તુ માં સમાવવામાં આવ્યુ છે. આ વ્યાખ્યા માર્યદિત ધોરણે મુજબ આપી સકાય છે .
 
સામાન્ય જ્ઞાન ને કોઈ ક્ષેત્ર ની શ્રેષ્ઠ તાલીમ કે મર્યાદિત ભાગ ની માહિતીના [[માધ્યમ]] જોડે સરખાવી સકાય છે.પરંતુ કોઈ ક્ષેત્ર કે વિષયવસ્તુ નું અત્યંત વિશિષ્ટ [[શિક્ષણ]] હોય તો ત્યાં સામાન્ય જ્ઞાન ની વ્યાખ્યા જોડી સકાય નહીં. જ્ઞાન એ સુઘડ ગુપ્તતાનો મહત્વનો ઘટક છે. અને તે વ્યાપક રીતે સામાન્યા જ્ઞાન સાથે સંકળાયેલ છે, અને થોડેઘણે અંસે અનુભવ અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલ છે.અભ્યાસ પરથી તારણ મળ્યું કે મોટા ભાગના લોકો પોતાના રસ ના વિષય માં અવ્વલ હોય છે. તે જે તે ક્ષેત્રના સામાન્ય જ્ઞાન પર આધાર રાખે છે.
જ્ઞાન એ સુઘડ ગુપ્તતાનો મહત્વનો ઘટક છે. અને તે વ્યાપક રીતે સામાન્યા જ્ઞાન સાથે સંકળાયેલ છે, અને થોડેઘણે અંસે અનુભવ અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલ છે.અભ્યાસ પરથી તારણ મળ્યું કે મોટા ભાગના લોકો પોતાના રસ ના વિષય માં અવ્વલ હોય છે. તે જે તે ક્ષેત્રના સામાન્ય જ્ઞાન પર આધાર રાખે છે.
 
અસંખ્ય અભ્યાસોએ સાબિત કર્યું કે સ્ત્રી ઑ કરતાં કદાચ પુરુષો નું સામાન્ય જ્ઞાન વધારે હોય છે . આનાથી એમ પણ સિદ્ધ થયું કે સામાન્ય જ્ઞાન યાદશક્તિ ની ક્ષમતા કરતાં જે તે વિષય ના રસ પર આધાર રાખે છે . આ બાબત જાતિ ના તફાવતો કારણે હોય છે. તાજેતરના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે સામાન્ય જ્ઞાન એ શાળા ની પરીક્ષા દરમિયાન ના દેખાવ અને હેતુ સિદ્ધ કરવા ઉપયોગ માં લેવાતા કૌશલ્ય સંકળાયેલ છે