વિંછી (પ્રાણી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
taxobox
ref added
 
લીટી ૨૬:
તેના મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વિંછી જંતુ નથી પણ આઠ પગ વાળા જીવ છે. તેને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને બાજુ તરફ પાંચ પાંચ બીજી એમ કુલ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય એવું લાગે છે. તે આઠ પગ વડે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૂંવાટી હોય છે. આ રૂંવાટીમાં સેન્સર હોય છે, જે જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ પકડી લે છે, જેના વડે કઈ તરફ જવું તે નક્કી કરી શકે છે.
 
હાલમાં લગભગ ૧૫૦૦થી વધુ જાતિઓના વિંછી જગતમાં જોવા મળે છે, જે પૈકી લગભગ ૨૫ જેટલી જાતો ઘાતક નીવડે એવી ઝેરી હોય છે.<ref name="Biology">{{cite book |title=The Biology of Scorpions |author=Gary A. Polis |year=1990 |publisher=[[Stanford University Press]] |isbn=978-0-8047-1249-1 |url=http://books.google.com/?id=6OqeAAAAIAAJ}}</ref>.
 
== સંદર્ભો ==
{{reflist}}
 
 
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]