ટાવર ઓફ લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ref
 
લીટી ૧:
{{unreferenced|date=April 2013}}
[[ચિત્ર:Toweroflondon.jpg|thumb|300px|right| ઐતિહાસિક ઇમારત ટાવર ઓફ લંડન]]
બ્રિટનના રાજધાનીના શહેર [[લંડન]]ના મધ્ય ભાગમાં [[થેમ્સ નદી]]ના કિનારે બનેલા આ ભવ્ય કિલ્લાનું નિર્માણ સને [[૧૦૭૮]]ના વર્ષમાં [[વિલિયમ|વિલિયમે]] કરાવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં વાપરવામાં આવેલા પથ્થર [[ફ્રાન્સ]]થી મંગાવવામાં આવ્યા હતા. આ કિલ્લાના પરિસરમાં કેટલીક ઇમારતો આવેલી છે. એક સમયે આ બ્રિટનનો શાહી મહેલ હતો. આ પરિસરમાં રાજદ્વારી કેદીઓ માટે કારાગાર પણ આવેલું છે. આ કિલ્લો અનેક મૃત્યુદંડ તથા હત્યાઓનો સાક્ષી રહી ચુક્યો છે. [[હેનરી આઠમો|હેનરી આઠમા]] નામના શાસકે અહીં ઇ.સ. ૧૫૩૬માં પોતાની રાણી [[એન બોલિન]]નો શિરચ્છેદ કરાવ્યો હતો. વર્તમાન સમયકાળમાં બ્રિટનનો રાજપરિવાર આ કિલ્લામાં નથી રહેતો, પરંતુ એમનું શાહી ઝવેરાત અહીં સુરક્ષિત રાખવામાં આવેલું છે<ref>[http://www.hrp.org.uk/discoverthepalaces/FAQs#11 tower of London website - Last Prisoners]</ref>.
 
યુનેસ્કો દ્વારા આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલું છે.