સભ્યની ચર્ચા:Gordhan chaudhari: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
|||
લીટી ૫:
==[[બાજરી]] - [[બાજરો]]==
ઞાઈશ્રી ગોવર્ધન. વિકિ પીડિયા પર આપના સુંદર યોગદાન બદ્દલ ખૂબ ખૂબ અભિનંદન. આપે આજે [[બાજરી]] એ નામે લેખ બનાવ્યો છે. પરંતુ [[બાજરો]] એ નામે લેખ પહેલેથી અસ્તિત્વમાં છે. આ માટે લેખ લખતા પહેલાં સર્વ શક્ય જોડણી વડે ચકાશી લેશો તો સારું રહેશે. તેથી ડ્યુપ્લીકેશન નિવારી શકાય. હવે આપણે આ બંને લેખની માહિતીને એક લેખમાં સંકલિત કરવી રહી. --[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૯:૦૮, ૨૨ જુલાઇ ૨૦૧૩ (IST)
== એરંડા નામે કોઈ પાનું અસ્તિત્વ માં નથી ... બનાવવા વિનંતી .. ==
એરંડા નામે કોઈ પાનું અસ્તિત્વ માં નથી ... બનાવવા વિનંતી ..
|