ઉધઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ઉધઈ''' એક નાનકડું જંતુ છે. તેને અંગ્રેજી ભા...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
લીટી ૧:
'''ઉધઈ''' એક નાનકડું જંતુ છે. તેને અંગ્રેજી ભાષામાં વ્હાઈટ એન્ટ (White ant) અથવા ટર્માઈટ (Termite) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે મોટેભાગે જગતભરના બધા જ ભાગોમાં જોવા મળે છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું.
 
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
"https://gu.wikipedia.org/wiki/ઉધઈ" થી મેળવેલ