IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૮૨:
*વર્ગો D થી K : બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D થી K ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.
 
==== અનામત નેટવર્ક એડ્રેસ : વિશિષ્ટ હેતુ માટે <ref name = rfc1918> RFC1918 http://www.rfc-editor.org/rfc/rfc1918.txt </rfc>====
કેટલાક IP એડ્રેસો ચોક્કસ હેતુ માટે અનામત કરાયા છે, માટે નેટવર્ક વ્યવસ્થાપક આનો ઉપયોગ કોઈ પણ હોસ્ટને આપી શકતો નથી. નીચેનું કોષ્ઠક આવા IP એડ્રેસો દર્શાવે છે.
{| class="wikitable"
લીટી ૨૧૦:
! પૂરો IP એડ્રેસના બીટ્સ ૧ હોય એટલેકે IP : 255.255.255.255
! આપેલ નેટવર્ક ના તમામ નોડમાં પ્રસારિત માટે
|-
! નેટવર્ક ૧૯૨.૦.૨.૦/૨૪
! Test-Net માટે અનામત
|-
! નેટવર્ક ૧૬૯.૨૫૪.૦.૦/૧૬
! લીંક લોકલ
|-
! નેટવર્ક ૨૨૪.૦.૦.૦/૪
! વર્ગ D મલ્ટીકાસ્ટ
|-
! નેટવર્ક ૨૪૦.૦.૦.૦/૫
! વર્ગ E અનામત
|-
! નેટવર્ક ૨૪૮.૦.૦.૦/૫
! અનામત
|}