Content deleted Content added
→‎ગોરધન ચૌધરી: નવો વિભાગ
લીટી ૯૫૮:
 
== ગોરધન ચૌધરી ==
. મારૂ નામ ગોરધન ચૌધરી છે . હું લાલભાઇ દલપતભાઇ ઇજનેરી મહાવિધ્યાલય, અમદાવાદ માં અભ્યાસ કરુ છુ. હું વિકી ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું
 
==મુંબઈ સમાચાર==
. મારૂ નામ ગોરધન ચૌધરી છે . હું લાલભાઇ દલપતભાઇ ઇજનેરી મહાવિધ્યાલય, અમદાવાદ માં અભ્યાસ કરુ છુ. હું વિકી ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું
ધવલભાઈ, જય માતાજી...સીતારામ... ઘણા દિવસે વિકિપીડિયામાં તમારી સાથે વાત કરી રહ્યો છું. હવે વાત એમ છે કે, મુંબઈ સમાચારમાં કોઈ લેખકે "સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં" શિર્ષક હેઠળ વિકિપીડિયા વિષે નથુરામ ગોડસેનાં એક લેખ બાબતે લખાણ કરેલ છે. જેની એક કડી તમને મોકલુ છું. '''[http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100629 સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં].''' જેમાં તેને એવુ લખેલ છે કે, '''ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું.'''. તો શું આ બાબતે તમારૂ શું કહેવાનુ થાય ? આપણે તેને કાંઈ જવાબ આપવો પડે કે તે લેખકે લખ્યુ તે બરોબર છે... જય માતાજી..--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૫:૧૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)