તારા માછલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
thumbnail|right|240px| તારા માછલી ચિત્ર:Astropect...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
લીટી ૨:
[[ચિત્ર:Astropecten lorioli.jpg|thumb|right|240px| Astropecten lorioli - જુરાસિકની એક પ્રજાતિ]]
'''તારા માછલી''' ''ઈકાઇનોડર્મ્સ સમૂહમાં આવતું પૃષ્ઠ વગરનું પ્રાણી છે, જે માત્ર સમુદ્ર-જળમાં જ જોવા મળે છે. તેના શરીરનો આકાર તારા જેવો હોય છે તેમ જ તેના ધડને પાંચ ભૂજાઓ હોય છે. આ ભૂજાઓ સખત કવચ વડે ઢંકાયેલી હોય છે. તેના ઉપરી ભાગ પર કાંટળી રચના હોય છે. ધડના મધ્ય ભાગમાં ગુદા હોય છે. નીચેના ભાગમાં ધડની મધ્યમાં તેનું મોં હોય છે. તેના પ્રચલનની ક્રિયા ભુજાઓ દ્વારા અને શ્વસન ક્રિયા પેપુલી થાય છે.
 
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
[[શ્રેણી:જળચર]]