દેવભૂમિ દ્વારકા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુજરાત રાજ્યનો એક જિલ્લો
Content deleted Content added
નવ રચિત દેવભૂમિ દ્વારકા જિલ્લો
(કોઇ તફાવત નથી)

૦૯:૨૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારત નાં ગુજરાત રાજ્ય માં આવેલો છે. ખંભાળીયા આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને નગરપાલિકા છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩થી ૭ નવા જિલ્લાઓ પૈકીનો આ એક નવો જિલ્લો ગુજરાતમાં અમલમાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા
—  district  —
દેવભૂમિ દ્વારકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
દેશ ભારત
રાજ્ય ગુજરાત
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

આ ઉપરાંત જામનગર જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા આવેલુ છે જેમા ભગવાન શ્રી દ્વારકાધીશજીનુ મંદીર છે.

જામનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ

બાહ્ય કડીઓ

સંદર્ભ