ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''ડોંગરેજી મહારાજ'''નો જન્મ તા. [[ફેબ્રુઆરી ૧૫|૧૫ ફેબ્રુઆરી]] ૧૯૨૬ અને વિક્રમ સંવત ૧૯૮૨ની [[ફાગણ સુદ ૩|ફાગણ સુદ ત્રીજ]]ને સોમવારના દિવસે<ref>{{cite web |url= http://www.dongrejimaharaj.com/p/blog-page.html|title=ડોંગરેજી મહારાજનું જીવન |author= અજ્ઞાત|date= |work= |publisher= http://www.dongrejimaharaj.com|accessdate={{#time: j F Y}}}}</ref> ભારતના [[મધ્ય પ્રદેશ|મધ્ય પ્રદેશ રાજ્ય]]નાં [[ઈંદોર]]માં થયો હતો. તેમની માતાનું નામ કમલાતાઇ તથા પિતાજીનું નામ કેશવ ડોંગરે હતું. [[વડોદરા]]માં મોટા થયેલા ડોંગરેજી મહારાજ એક પ્રખર વક્તા અને ભાગવત કથાકાર હતા. તેમણે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર, અમદાવાદમાં કરી. [[સંતરામ મંદિરનડીઆદ]]માંના સંતરામ મંદિરમાં તેમણે [[નવેમ્બર ૯|૯ નવેમ્બર]] ૧૯૯૧ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને [[માલસર]] ખાતે [[નર્મદા નદી|નર્મદા]]ના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.
 
==સંદર્ભ==