ચર્ચા:દેવભૂમિ દ્વારકા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬:
==સહમત==
ઉપરોક્ત અનામી સભ્યએ કરેલી ટિપ્પણી સાચી છે. જ્યાં સુધી સત્તાવાર રીતે જિલ્લો અસ્તિત્વમાં ન આવી જાય (આપણે તેને માટેનું માનક જિલ્લા પંચાયતની રચના અને તેની વેબસાઈટને ગણીએ છીએ), ત્યાં સુધી આ જિલ્લા વિષે અલગ લેખ ન બનાવવો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૨૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
:OK તો પછી તમારી ઇચ્છા. બાકી મહેસૂલ વિભાગમાંથી જ કે જેની સાથે હું સંકળાયેલ છું, તેમાંથી નવા જિલ્લા અંગે ગેઝેટ્ટમાં માહિતી પ્રસિદ્ધ કરી છે, એથી વિશેષ સત્તાવાર માહિતી? [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૧૮:૧૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
Return to "દેવભૂમિ દ્વારકા જિલ્લો" page.