આશા પારેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
+શ્રેણી:વ્યક્તિત્વ; +શ્રેણી:અભિનેત્રી using HotCat |
||
લીટી ૩૩:
આશા આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ સાધના, નંદા, વહીદા રહેમાન અને વૈજયંતી માલાને નિયમિતપણે મળતી રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેના ઘરે આવતી જતી રહે છે.
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:અભિનેત્રી]]
|