ખજૂર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ફળ using HotCat
નાનુંNo edit summary
લીટી ૫:
ફક્ત ખજૂર જ નહીં તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.
ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ। ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે। ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે
 
== લાભ ==
લિવર : યકૃતના કાર્ય માટે જરૂરી પાચક રસને વધારવામાં મદદ કરે છે.
કબજિયાત : ફાઈબરનુ પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરે છે.
Line ૧૩ ⟶ ૧૪:
મજબૂતીમાં મદદરૂપ.
 
== અન્ય લાભ ==
- થાક અને ચક્કર દૂર કરે છે.
- શરીરમાં લોહી સંચારની ક્રિયામાં મજબૂતી પ્રદાન કરે છે. સંક્રામક રોગ, જેવી કે શરદી, ખાંસી અને તાવમાં બચાવ.
 
== પોષક તત્વોની માત્રા ==
પ્રોટીન - 1.2 ટકા
ફેટી એસિડ - 0.4 ટકા
"https://gu.wikipedia.org/wiki/ખજૂર" થી મેળવેલ