બળવંતરાય ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું માહિતીચોકઠું અને પ્રારંભિક લખાણ બલવન્તરાય ઠાકોરમાંથી લાવીને ઉમેર્યું
લીટી ૧:
{{સુધારો}}
('''નોંધ''':આ માહિતી [http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Balvantrai-Thakor.html ગુજરાતી સાહિત્ય પરિષદ] પરથી લેવાઈ છે, ત્યાં પણ વિકિની નોંધ હોય અધિકૃત પણે અને સહમતીથી જ લેવાઈ હોય. પરંતુ આ માહિતીનું ફોર્મેટ મઠારી અને વિકિલાયક બનાવવા સૂચન છે.)
{{માહિતીચોકઠું વ્યક્તિ
----
|નામ = બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર
'''ઠાકોર બળવંતરાય કલ્યાણરાય''', ('''વલ્કલ’, ‘સેહેની’'') (જ.૨૩-૧૦-૧૮૬૯, અ.૨-૧-૧૯૫૨): [[ગુજરાતી ભાષા]]નાં અગ્રગણ્ય સાહિત્યકાર, કવિ અને વિવેચક હતા.
|ફોટો =
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = [[ઓક્ટોબર ૨૩| ૨૩મી ઓક્ટોબર]], ૧૮૬૯
|જન્મ સ્થળ = ભરુચ
|મૃત્યુ તારીખ = [[જાન્યુઆરી ૨| ૨જી જાન્યુઆરી]] , ૧૯૫૨
|મૃત્યુ સ્થળ = મુંબઇ
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ = સેહની, બ.ક.ઠા.
|રહેઠાણ =
|વ્યવસાય =
|સક્રિય વર્ષ =
|અભ્યાસ= બી.એ.
|નાગરીકતા = ભારતીય
|વતન =
|ખિતાબ = દીવાન બહાદુર
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
||માતા-પિતા =
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
 
પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર '''બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર''' અથવા ''સેહની'' કે ''બ.ક.ઠા.''ના ઉપનામથી ઓળખાતા નો જન્મ [[ઓક્ટોબર ૨૩| ૨૩મી ઓક્ટોબર]], ૧૮૬૯ના દિને [[ભરુચ]] ખાતે થયો હતો. મુંબઈ વસી તેમણે બી.એ. ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેઓ એ અદ્યાપનનું કાર્ય સંભાળ્યું જેમા તેમનો મુખ્ય વિષય તત્વજ્ઞાન રહ્યો હતો. તેમનું અવસાન [[જાન્યુઆરી ૨| ૨જી જાન્યુઆરી]] , ૧૯૫૨ના રોજ મુંબઇ ખાતે થયું હતું. તેમની મુખ્ય રચનાઓમાં ભણકાર અને નિરુત્તમા નામે કવિતા, કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો નામે સંશોધન/ વિવેચન, દર્શનિયું નામે વાર્તા, ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય નામે નાટક, આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા નામે સંપાદન, અંબાલાલભાઈ ના નામે જીવન ચરિત્ર, પંચોતેરમે નામક આત્મકથા, દિન્કી નામક ડાયરી, અને અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની જેવા અનુવાદો તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. આમ તેમને અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’નો ખિતાબ મળ્યો.
 
==જન્મ અને શિક્ષણ અને કાર્ય==