૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 24 interwiki links, now provided by Wikidata on d:q1575036 (translate me)
લીટી ૩:
૨૯ ડીસેમ્બર ૨૦૧૨ ભારતીય સમય પ્રમાણે સવારના ૪.૪૫ વાગ્યે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો.
'''મલ્ટીપલ ઓર્ગન ફેલીયર''' નાં કારણથી મૃત્યું થયું હતું.
 
==દેશનો ઉકળાટ==
આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ થયો હતો.અલગ-અલગ શહેરોમાં આ ઘટના સામે લોકોએ એકત્રીત થઈને રોષ વ્યક્ત કર્યો હતો. યુવાઓમાં આ બાબતે નોધપાત્ર આક્રોશ જોવા મળયો હતો. દિલ્હીમાં આ જનાક્રોશ મુખ્ય રીતે અનુભવાયો હતો. દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં અશ્રુ ગેસ છોડાયા હતા તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એક પોલીસ કર્મચારીનું નિધન થયું હતું. ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પાસે લોકોએ ખુબજ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ન્યાય માટે સુત્રોચ્ચાર કર્યા હતા.