Content deleted Content added
નાનું Confirmation
સ્વાગત
લીટી ૨૪:
::::: ઈમેલ આઈ ડીથી યે ના મળ્યું તમે જ મને ઍડ કરી દેજો. Sushant Savla (sushant_savla@rediffmail.com) --[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૫૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
:::::::Done--[[સભ્ય:Ritesh545|riteshmehta]] ([[સભ્યની ચર્ચા:Ritesh545|talk]]) ૨૨:૦૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
 
==સુસ્વાગતમ્==
રીતેશભાઇ, તમને અહિં જોઇ ને આનંદ થયો. અત્યારે વેબ-ગોષ્ઠી ચાલી રહી છે અને અચાનક ધવલભાઇ એ તમારું નામ આપ્યું અને જંગલી-ધારણા ("વાઇલ્ડ ગેસ" નો ભદ્રંભદ્ર અનુવાદ) મુજબ તમારું જ સ્મરણ થયું અને તમે જ નીકળ્યા. અહિંયા કામ કરવાની મજા જ પડે એ તો નિ:સંદેહ વાત છે. પણ તમારો લાભ વિકિને મળશે એ જાણી ખુબ આનંદ થાય છે. બાકી મજામાં? સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૧:૧૫, ૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)