મરાઠી લોકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
::''આ લેખ લોકો વિષે છે, જો તમે ભાષા વિષે જાણવા માંગતા હોવ તો [[મરાઠી ભાષા]] જુઓ.''
[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યની અધિકૃત તેમ જ મુખ્ય ભાષા એટલે મરાઠી [[मराठी]]ભાષા. આ ભાષા લખવામાં देवनागरी લિપિનો ઉપયોગ થાય છે. આ ભાષા મરાઠી લોકો (મહારાષ્ટ્રિયન)ની માતૃભાષા છે. જગતમાં ૭ કરોડ લોકો સહેલાઈથી મરાઠી બોલી શકે છે.<ref name="UCLA"/>
 
'''મરાઠી''' એટલે [[મહારાષ્ટ્ર]]નો મૂળ વતની. [[ભારત]]ના વિવિધ રાજ્યોના મૂળ વતનીઓને જે તે રાજ્ય/પ્રાંત કે એને સંલજ્ઞ નામથી ઓળખવામાં આવે છે. જેમ, [[ગુજરાત]]નો વતની [[ગુજરાતી]], [[બિહાર]]નો બિહારી, [[કર્ણાટક]]નો કન્નડ, એ જ રીતે મહારાષ્ટ્રનો વતની મરાઠી. મરાઠી લોકોની માતૃભાષા [[મરાઠી ભાષા]] છે અને તેમની વિશિષ્ટ વાનગીઓને મરાઠી વાનગી કહેવામાં આવે છે.
== References ==
<references>
<ref name="UCLA">http://www.lmp.ucla.edu/Profile.aspx?LangID=93&menu=005</ref>
<references/>
 
{{સબસ્ટબ}}
[[શ્રેણી:ભાષા]]
 
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
[[શ્રેણી:ભારતની ભાષાઓસમાજશાસ્ત્ર]]