બધિરતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લેખનું ભાષાંન્તર અને સફાઇ કરી... ટૅગ હટાવ્યા
નાનુંNo edit summary
લીટી ૧૯:
* બહેરાશને લિધે માનસિક તકલિફ
 
== કન્ડક્ટિવ ડેફનેસ નાબહેરાશના કારણો ==
* કાનમાં મેલ અથવા ફંગસ
* કાન માંથી પ્રવાહિ નિકળવું, જેને લિધે કાનનો પડદો ફાટી જાય છે.
લીટી ૨૫:
* કાન પર જોરથી ઝાપટ પડવી અથવા ત્યાં ઇજા થવી અથવા અત્યંત જોરથી ધડાકો થવો આવા દરેક કારણોને લિધે કાનમાંથી લોહિ નીકળી શકે અથવા કાન સુન્ન થઈ જાય, તમ્મર ચડી જાય અથવા તો ચક્કર આવી શકે.
 
== સેન્સરી ન્યૂરલ બહરાપનનાબહેરાશના કારણ ==
* જન્મ સમયે બાળક જો સમયસર ન રડે તો લોહીમાં ઓક્સિજન ઘટે છે તેથી અથવાતો ગર્ભમાં જ જો કાન બરાબર વિકસ્યા ન હોય તો આવી બહેરાશ આવી શકે છે. આ સિવાય આનુવંશિક બહેરાશ પણ કારણભૂત હોય શકે.
* ધ્વનિ પ્રદૂષણ