મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 17 interwiki links, now provided by Wikidata on d:q10253 (translate me)
એકીકરણ...
લીટી ૧:
'''મકર સંક્રાંતિમકરસંક્રાંતિ''' એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. [[સૂર્ય]] એક [[રાશી]]માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓસંક્રાંતિઓ થાય છે. પરંતુ [[સૂર્ય]] [[ધનુ રાશી]] માંથી [[મકર રાશી]]માં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
 
[[ભારત]]માં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.
લીટી ૬:
'''મકર સંક્રાતિ'''એ જ્ઞાનની દેવી [[સરસ્વતી|મા સરસ્વતી]]ની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.
 
મકર સંક્રાન્તિનોમકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો [[ખીચડો]] બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
 
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાન્તિનાંમકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો [[ગાય]]ને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.
 
== ઉજવણી ==
=== આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ ===
[[ચિત્ર:GeometricKiteWithTail.jpg|thumb|right|100px|પતંગ]]
'''ઉત્તરાયણ''' શબ્દ,બે [[સંસ્કૃત]] શબ્દ ''ઉત્તર''(ઉત્તર દિશા) અને ''અયન''(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ [[ઉનાળો]] શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
 
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર [[પતંગ]] ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ [[મેઘધનુષ|ઇન્દ્રધનુષ]]ની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે [[તલ સાંકળી]](તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.
લીટી ૨૪:
 
[[ચિત્ર:BangladeshoGhuri.JPG|thumb|ગઈકાલે પકડીને ભેગા કરેલા [[પતંગ|પતંગો]] આજે વાસી ઉત્તરાયણે કામ આવશે]]
સંક્રાન્તિસંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
* ઉતર [[ભારત]]માં,
** [[હિમાચલ પ્રદેશ]] - '''લોહડી''' અથવા '''લોહળી''', '''([[:en:Lohri|Lohri]])'''
** [[પંજાબ]] - '''લોહડી''' અથવા '''લોહળી''', '''([[:en:Lohri|Lohri]])'''
* પૂર્વ [[ભારત]]માં,
** [[બિહાર]] - '''સંક્રાન્તિસંક્રાંતિ'''
** [[આસામ]] - '''[[ભોગાલી બિહુ]]''', '''([[:en:Bihu#Bhogali Bihu|Bhogali Bihu]])'''
** [[પશ્ચિમ બંગાળ]] - '''મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ'''
** [[ઓરિસ્સા]] - '''મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ'''
* પશ્ચિમ [[ભારત]]માં
** [[ગુજરાત]] અને [[રાજસ્થાન]] - '''[[ઉતરાયણ]]''' (ખીહર)
લીટી ૪૧:
** [[કર્ણાટક]] - '''સંક્રાન્થી'''
** [[સબરીમાલા]] મંદિરમાં મકર વલ્લાકુ (Makara Vilakku) ઉત્સવ.
* ભારતનાં અન્ય ભાગોમાં '''મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ'''
* [[નેપાળ]]માં,
** થારૂ ([[:en:Tharu|Tharu]]) લોકો - '''માઘી'''
** અન્ય લોકો- '''માઘ સંક્રાન્તિસંક્રાંતિ''' '''([[:en:Maghe sankranti|Maghe Sankranti]])''' કે '''માઘ સક્રાતિ''' ('''Maghe Sakrati''')
* [[થાઇલેન્ડ]] - '''સોંગ્ક્રાન''' ('''สงกรานต์ [[:en:Songkran|Songkran]]''')
* [[લાઓસ]] - '''પિ મા લાઓ''' ('''Pi Ma Lao''')
લીટી ૫૦:
 
== સુક્ષ્મ અર્થ ==
મકર સંક્રાન્તિનાંમકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન [[સૂર્ય]] પોતાનું તેજ વધારે છે અને [[પૃથ્વી]]નાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. [[હિંદુ]]ઓ માટે [[સૂર્ય]] પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ [[ગાયત્રી]] મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ [[હિંદુ]] દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન [[કૃષ્ણ]] [[ગીતા]]માં અર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને(સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.
 
== મેળાઓ ==
મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો [[કુંભ મેળો]] છે જે દર બાર વર્ષે [[હરિદ્વાર]], [[પ્રયાગ]]([[અલ્હાબાદ]]), [[ઉજ્જૈન]] અને [[નાસિક]] આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. [[માઘ મેળો]] કે મીની કુંભ મેળો દર વર્ષે [[પ્રયાગ]]માં અને [[ગંગાસાગર]] મેળો, [[કોલકાતા|કલકત્તા]] નજીક [[ગંગા નદી]] જ્યાં [[બંગાળનો ઉપસાગર|બંગાળના ઉપસાગર]]ને મળે છે, ત્યાં યોજાય છે.
 
[[કેરળ]]નાં [[સબરીમાલા]]માં મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.
 
== પૂરાણમાં ઉત્તરાયણ ==
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા [[ઋગ્વેદ]]માં સૂર્ય માટે ‘[[પતંગ]]’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને '''મકરસંક્રાંતિ''' કહે છે. [[જયોતિષશાસ્ત્ર]] મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. [[ઉત્તરાયણ]]નું વિશેષ મહત્ત્વ હોવાથી [[મહાભારત]] કાળમાં [[ભીષ્મ]]એ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. '''''(દિવ્યભાસ્કર[http://www.divyabhaskar.co.in/2008/01/13/0801132339_important_sun.html] ના સંગ્રહમાંથી)'''''
 
[[મહાભારત]]માં કુરુ વંશનાં સક્ષક [[ભીષ્મ|ભીષ્મ પિતામહે]] કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.when-is.com/makar-sankranti.asp મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ ક્યારે? ૨૦૧૦ સુધીની તારીખો] અંગ્રેજીમાં
* [http://patrizianorellibachelet.com/TNWblog/?p=68 મકર સંક્રાન્તિમકરસંક્રાંતિ અને હિંદુ સમાજ] અંગ્રેજીમાં
* [http://www.mypanchang.com દુનિયાનાં અલગ અલગ ભાગોમાં મકર સંક્રાન્તિનીમકરસંક્રાંતિની તારીખો]
* [http://www.flickr.com/photos/meanestindian/sets/72157594478128903/ ગુજરાતમાં ઉતરાયણ,ચિત્રો]
 
[[શ્રેણી:તહેવાર]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]