ચર્ચા:Say it in Gujarati: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મને પણ !
No edit summary
લીટી ૧:
આ લેખનું નામ વધું સારું રાખવા જરૂર છે કારણ કે તે શું કહેવા માગે છે તે સમજાતું નથી.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૮:૪૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
:મને પણ ! જો કે કદાચ કોઈએ જેને ગુજરાતી સાવ ન આવડતું હોય તેને પ્રાથમિક માર્ગદર્શન મળે એ અર્થે આ લેખ મહત્વનો ગણ્યો હોય. ધવલભાઈ સલાહ આપે તેવી વિનંતી.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૪૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
 
::ટાપશી પૂરવા બદલ માફ કરજો. મને તો આ લેખ જ બરાબર નથી લાગતો. અંગ્રેજી વિકિમાં અન્ય ભાષાઓમાં અંગ્રેજી શબ્દોને શું કહેવાય તે વિષેના લેખો છે. આપડા વિકિમાં ગુજરાતી શબ્દોને અન્ય ભાષામાં કઇ રીતે બોલાય છે તે મહત્વનું હોવું જોઇયે. બીજું ખાસ કે લેખોના મથાળા આપણે અંગ્રેજીમાં શું કામ રાખવા? અને ""શોધો"" માં લિપ્યાંતરણ કરવાની જરુર જ શું કામ હોવી જોઇયે? ગુજરાતી વિકિ પર આવો એટલે જ્યાં લખો ત્યાં આપોઆપ ગુજરાતીમાં જ લખાય તો વધુ સારું ન રહે? સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૧:૫૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
Return to "Say it in Gujarati" page.