અણ્ણા હઝારે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎લોકપાલ ખરડો ચળવળ: ભાષાંન્તર શરુ
લીટી ૭૫:
 
=== અસ્પૃશ્યતા - નિવારણ ===
અસ્પૃશ્યતાનું દુષણ રાલેગન સિદ્ધિ ગામના લોકોએ સારી પેઠે દૂર કર્યું અને તેઓ સમૂહમાં તહેવારો ઉજવતા થયા. રાલેગન ગામે નીચલી કોમ પ્રત્યેની દોષદ્રષ્ટિ કાઢી નાખી અને દલિતો સમાજનો એક ભાગ બન્યા. ગામલોકો એ મળીને હરિજન અને દલિત લોકોના ઘરો બનાવ્યા અને તેમને દેવા ના બોજમાંથી મૂક્ત કરવા સાર્વજનિક પ્રયત્નો કર્યા.
The social barriers that existed due to the caste system have been broken down by Ralegan Siddhi villagers and people of all castes come together to celebrate social events. The people of Ralegan have largely succeeded in eradicating social discrimination on the basis of caste. The [[Dalit]]s have been integrated into the social and economic life of the village. The villagers have built houses for the [[Harijan]]s and Dalits, and helped to repay their loans to free them from their indebtedness.<ref name="અણ્ણા હઝારે visits KISS"/>
<ref name="અણ્ણા હઝારે visits KISS"/>
 
=== સમૂહલગ્નો ===