કપોત કુળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૯:
આ કુળની ખાસીયત એ છે કે તે બહુ આછોપાતળો માળો બનાવે છે. આ માળો તે મોટેભાગે સાંઠીકડા, વાળાના ટૂકડા અને બીજી એવી વસ્તુઓ કે સામાન્ય દૃષ્ટીમાં જેને કાટમાળ કહેવાય તેવી વસ્તુઓમાંથી બનાવે છે. માળો સામાન્ય રીતે જાડ પર મધ્યમ ઊંચાઇએ, કે પછી મકાનોની છત પર કે માળિયામાં કે જમીન પર બનાવે છે. આ માળમાં તેઓ ૧ થી ૩ ઇંડા મુકે છે. મા-બાપ બન્ને પક્ષી બચ્ચાની સરખી સંભાળ લે છે. બચ્ચા ૭ થી લઇને ૨૮ દિવસ સુધીમાં માળો છોડી ને ઊડતા શીખી જાય છે.
==વર્ગીકરણ અને તંત્રબદ્ધતા==
શરૂવાતમાં બટાવડા કુળને (અં:Pteroclididae) તેમની અમુક રીતે પાણી પીવાની આદતને કારણે કપોતાકાર ગોત્ર ના એક હિસ્સા તરીકે આવરી લેવામાં આવ્યું હતું. હાલનાં સંશોધન પ્રમાણે બટાવડા કુળ કપોતાકાર ના પક્ષીઓની જેમ ચૂસીને કે શોષી લઇને પાણી પીતા ફાવતું નથી આથી તેમને માટે બટાવડાકાર (અં:Pteroclidiformes) નામના નવા ગોત્રની રચના કરી ને એમાં સમાવવામાં આવ્યા છે.
 
==વર્ણન==
[[File:cmglee_Horniman_pigeon_skin_skeleton.jpg|thumb|right|માનવ વસાહતો વચ્ચે જોવા મળતા કબૂતરના હાડપિંજર અને ચામડીને દર્શાવતી તસ્વીર]]