કપોત કુળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૯:
આ કુળની ખાસીયત એ છે કે તે બહુ આછોપાતળો માળો બનાવે છે. આ માળો તે મોટેભાગે સાંઠીકડા, વાળાના ટૂકડા અને બીજી એવી વસ્તુઓ કે સામાન્ય દૃષ્ટીમાં જેને કાટમાળ કહેવાય તેવી વસ્તુઓમાંથી બનાવે છે. માળો સામાન્ય રીતે જાડ પર મધ્યમ ઊંચાઇએ, કે પછી મકાનોની છત પર કે માળિયામાં કે જમીન પર બનાવે છે. આ માળમાં તેઓ ૧ થી ૩ ઇંડા મુકે છે. મા-બાપ બન્ને પક્ષી બચ્ચાની સરખી સંભાળ લે છે. બચ્ચા ૭ થી લઇને ૨૮ દિવસ સુધીમાં માળો છોડી ને ઊડતા શીખી જાય છે.
==વર્ગીકરણ અને તંત્રબદ્ધતા==
શરૂવાતમાં બટાવડા કુળને (અં:Pteroclididae) તેમની અમુક રીતે પાણી પીવાની આદતને કારણે કપોતાકાર ગોત્ર ના એક હિસ્સા તરીકે આવરી લેવામાં આવ્યું હતું. હાલનાં સંશોધન પ્રમાણે બટાવડા કુળ કપોતાકાર ના પક્ષીઓની જેમ ચૂસીને કે શોષી લઇને પાણી પીતા ફાવતું નથી આથી તેમને માટે બટાવડાકાર (અં:Pteroclidiformes) નામના નવા ગોત્રની રચના કરી ને એમાં સમાવવામાં આવ્યા છે.<p>
કપોત કુળ ને પાંચ કુટુંબમાં, કદાચ ખોટી રીતે, વિભાજીત કર્યા હતા. ઊદાહરણ તરીકે અમેરીકન ગ્રાઊંડ અને ક્વેલ હોલા કે જે કપોત કુળમાં મુકવામાં આવ્યા હતા તે બે તદ્દન અલગ કુટુંબ તેમ લાગે છે. આ બાબતે બાપ્ટીસ્ટા એટ. અલ. (૧૯૯૭)ને થોડા સુધારા સાથે (જ્હોનસન અને ક્લેયટોન (૨૦૦૦) જ્હોનસન એટ. અલ. (૨૦૦૧) શાપીરો એટ. અલ. (૨૦૦૨)) અનુસરવામાં આવે છે.
 
==વર્ણન==