કપોત કુળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૧:
શરૂવાતમાં બટાવડા કુળને (અં:Pteroclididae) તેમની અમુક રીતે પાણી પીવાની આદતને કારણે કપોતાકાર ગોત્ર ના એક હિસ્સા તરીકે આવરી લેવામાં આવ્યું હતું. હાલનાં સંશોધન પ્રમાણે બટાવડા કુળ કપોતાકાર ના પક્ષીઓની જેમ ચૂસીને કે શોષી લઇને પાણી પીતા ફાવતું નથી આથી તેમને માટે બટાવડાકાર (અં:Pteroclidiformes) નામના નવા ગોત્રની રચના કરી ને એમાં સમાવવામાં આવ્યા છે.<p>
કપોત કુળ ને પાંચ કુટુંબમાં, કદાચ ખોટી રીતે, વિભાજીત કર્યા હતા. ઊદાહરણ તરીકે અમેરીકન ગ્રાઊંડ અને ક્વેલ હોલા કે જે કપોત કુળમાં મુકવામાં આવ્યા હતા તે બે તદ્દન અલગ કુટુંબ તેમ લાગે છે. આ બાબતે બાપ્ટીસ્ટા એટ. અલ. (૧૯૯૭)ને થોડા સુધારા સાથે (જ્હોનસન અને ક્લેયટોન (૨૦૦૦) જ્હોનસન એટ. અલ. (૨૦૦૧) શાપીરો એટ. અલ. (૨૦૦૨)) અનુસરવામાં આવે છે.<p>
અસ્થિ / મજ્જા તંત્ર અને જ નીનમાળાનો અભ્યાસ દર્શાવે છે કે જ્યાં સુધી વધારે માહીતિ મળે નહી ત્યાં સુધી "ડોડો" અને "રોડ્રીગ્સ સોલીટેર (અં:Rodrigues Solitaire)" ને કપોત કુળના "[[નાશ પામેલા કપોત|નાશ પામેલા કપોત (અં: Raphinae)]]" કુટુંબ તરીકે મુકવા જ વધુ યોગ્ય રહેશે.
 
==વર્ણન==