અણ્ણા હઝારે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૧:
ગ્રામ્યલોકો માટે પુત્ર કે પુત્રિના વિવાહમાં કરવો પડતો ખર્ચ તેમને આર્થિક દ્રષ્ટિએ પાયમાલ કરે છે છતા વિવાહમાં શક્તિ બહાર ખર્ચ કરવો એક સામાજીક રસમ થઈ પડી છે. રાલેગન ગામના લોકોએ આ બોજ સામે લડવા સમૂહ લગનોત્સવનું આયોજન કર્યું. આવા પ્રસંગોમાં તરૂણ મંડળ રાંધવાની અને પિરસવાની જવાબદારી ઉઠાવે છે આ ઉપરાંત વાસણ, વાજા, મંડપ વગેરેની સગવડ પણ આ મંડળી કરી આપે છે. આવી સુંદર વ્યવસ્થાથી ૧૯૭૬ થી લઈને ૧૯૮૬ સુધીમાં ૪૨૪ વિવાહો યોજાયા.<ref name="અણ્ણા હઝારે visits KISS"/>
 
=== ગ્રામ સભાપંચાયત ===
ગ્રામ પંચાયત સમૂહ નિર્ણયો લેવા માટેનું ઉત્તમ સંસ્થાન છે. કારણકે તેમાં ગામના લોકો જ સાથે બેસી સમૂહમાં પોતાના નિર્ણયો પોતે જ લે છે. અણ્ણાએ આ માટે ૧૯૯૮ થી ૨૦૦૬ સુધી એક ખાસ ગ્રામ ધારા માટે ચળવળ હાથ લીધી કે જેમાં ગ્રામ્ય લોકો પોતાના નિર્ણયો પોતે જ લઈ શકે. રાજ્ય સરકારે જ્યારે આવા ઉત્તમ ધારા ની જોગવાઈ માટે તસ્દી ન લીધી અને તેમની માંગો ન સ્વિકારી ત્યારે તેમણે ચળવળ ના રસ્તે આ માંગોનો સ્વિકાર કરાવ્યો. આ ધારા અંતર્ગત સરકારી કામો માટે ફાળવામાં આવતા ખર્ચની રકમ વાપરવા ગામલોકો ના નિર્ણયો (ફક્ત નેતાઓ ના નિર્ણય નહિં) ધ્યાન માં લેવા આવશ્યક બનાવવામાં આવ્યા. જો આવા કામમાં ફરિયાદ ઊઠે તો ૨૦% ગામલોકોની સહિ સાથે જીલ્લા પરિષદમાં ફરીયાદ જાય અને તેમણે ૩૦ દિવસની અંદર રૂબરુ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવો ફરજીયાત ઠરાવવામાં આવ્યો. બદી જણાયતો સરપંચ અથવા ઉપસરપંચ ને બેદખલ પણ કરી શકવાની કડક જોગવાઇ કરવામાં આવી. આમ છતા અણ્ણા હજુ પણ સંતોષ પામ્યા નહિં, કારણ કે આ ખરડામાં "સરપંચને રાઇટ ટુ રિકોલ"ની જોગવાઈ નહોતી.<ref name="અણ્ણા હઝારે, our one, big hope, and why he can do it">{{cite news|url=http://www.moneylife.in/article/anna-hazare-our-one-big-hope-and-why-he-can-do-it/15399.html|title=અણ્ણા હઝારે, our one, big hope, and why he can do it|last=Deshmukh|first=Vinita |date=7 April 2011|publisher=Moneylife|language=English|accessdate=8 April 2011}}</ref> રાલેગાવમાં ગ્રામસભા સમયાંતરે સ્વચ્છતા, નસબંધી, વૃક્ષછેદન નિષેધ વગેરે લોકહિતોનું ચિંતન કરવા માટે મળે છે. જો કોઇ પ્રશ્ન માં મતભેદ ઉદભવે તો વધુ મત ધ્યાન માં લેવામાં આવે છે.
The [[Gram panchayat|Gram Sabha]] is an important forum for collective decision making in the villages in India. If villagers are involved in the planning and decision making process, they are more open to any changes taking place in the village. અણ્ણા campaigned between 1998 and 2006 for amending the Gram Sabha Act, so that the people (meaning the the villagers) have a say in the development works in their village. While the state government refused to bend to his demand, it had to give in due to public pressure. As per the amendments, seeking sanction of the Gram Sabha (collective of villagers, and not just the few elected representatives in the gram panchayat) for expenditure on development works in the village, is mandatory. In case of expenditure without the sanction of the Gram Sabha, 20% of Gram Sabha members can lodge a complaint to the chief executive officer of the zilla parishad with their signatures. The chief executive officer is required to visit the village and conduct an inquiry within 30 days and submit the report to the divisional commissioner, who has powers to remove the sarpanch or deputy sarpanch and dismiss the gram sevak involved. અણ્ણા was not satisfied, as the amended Act did not include "the right to recall a sarpanch". He insisted that this should be included and the state government relented.<ref name="અણ્ણા હઝારે, our one, big hope, and why he can do it">{{cite news|url=http://www.moneylife.in/article/anna-hazare-our-one-big-hope-and-why-he-can-do-it/15399.html|title=અણ્ણા હઝારે, our one, big hope, and why he can do it|last=Deshmukh|first=Vinita |date=7 April 2011|publisher=Moneylife|language=English|accessdate=8 April 2011}}</ref>
 
In Ralegan Siddhi, the Gram Sabha meetings are held periodically to discuss issues relating to the welfare of the village. Projects like Watershed development activities are undertaken only after they are discussed in the Gram Sabha. All decisions like [[Sterilization (surgical procedure)|Nasbandi]] (bans on alcohol), Kurhadbandi (bans on tree felling), Charai bandi (bans on grazing), and Shramdan were taken in the Gram Sabha. Decisions are taken in a simple majority consensus. In case of a difference of opinion the majority consensus becomes acceptable. The decision of the Gram Sabha is accepted as final.
 
In addition to panchayat, there are several registered societies that take care of various projects and activities of the village. Each society presents its annual report and statement of accounts in the Gram Sabha every year. The Sant Yadavbaba Shikshan Prasarak Mandali monitors the educational activities. The Vivid karyakari society gives assistance and provides guidance to farmers regarding fertilizers, seeds, organic farming, financial assistance, etc. Sri Sant Yadavbaba Doodh Utpadhak Sahakari sansta gives guidance regarding the dairy business. Seven Co-operative irrigation society provide water to the farmers from cooperative wells. Mahila Sarvage Utkarsh Mandal attends the welfare needs of the women.
 
== મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર વિરોધી લડત ==