"વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

chetan katigar
(chetan katigar)
''નોંધ: વિકિપીડિયામાં સભ્ય બનવા માટેનું ખાતુ ખોલવા માટે , [[Special:Userlogin|લૉગ ઇન પાનાં પર જાઓ]].''
 
== સભ્ય નામ ==
જો તમે ખાતું ખોલશો તો તમને તમારી પસંદગીનું '''[[Wikipedia:Username|સભ્ય નામ]]''' (Username) પસંદ કરવાની તક મળશે. સભ્ય નામથી પ્રવેશ કરીને (લૉગ ઇન કરીને) જયારે તમે કોઇ લેખ શરૂ કરશો અથવા કોઈ પણ ફેરફાર કરશો તો તે ફેરફારો તમારા નામ સાથે જોડાશે. જેનો અર્થ એ કે તમે કરેલા યોગદાનનું શ્રેય તમને મળશે, જે પાનાંના 'ઇતિહાસ'માં જોઈ શકાશે (જ્યારે તમે સભ્ય નામથી પ્રવેશ નહી કર્યો હોય ત્યારે તમારા નામની જગ્યાએ ફક્ત તમારૂં આઇ.પી.એડ્રેસ દેખાશે). આ ઉપરાંત તમે કરેલું બધું જ યોગદાન ફક્ત '''મારું યોગદાન''' કડી પર એક જ ક્લિક કરવાથી જોઇ શકશો, આ લાભ તમને ફક્ત તમે સભ્ય નામથી પ્રવેશ કર્યો હશે ત્યારે જ મળશે.
 
Chetan katigar was born in Karnataka state in 1989 he stay in surat city in Gujarat and he received art from pinkal art institute in surat and chetan katigar working as art teacher. he likes to work watercolor and oil color base and he like to capture motivation and abstract impression subject and object, different subject are allow him different ideas.
તમને તમારૂં પોતાનું ''[[Wikipedia:સભ્ય પાનું|સભ્ય પાનું (મારા વિષે)]]''' મળશે જ્યાં તમે તમારા વિષે લખીને અન્ય સભ્યોને માહિતગાર કરી શકશો. વિકિપીડિયા હોમપેજ પ્રોવાઇડર નથી, પરંતુ તમારા સભ્ય પાનાં પર તમે અમુક ચિત્રો પણ મુકી શકો છો, તમારા શોખ વિષે પણ લખી શકો છો, વિગેરે, વિગેરે. ઘણાં સભ્યો તે પાનાંનો ઉપયોગ તેમના ઉત્કૃષ્ટ યોગદાનની યાદી બનાવવા અથવા તો વિકિપીડિયામાંથી મેળવેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી સાચવવા માટે કરતાં હોય છે.
 
તમને તમારું પોતાનું '''ચર્ચાનું પાનું''' પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઇ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારું ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા ''અનામી'' રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારું સરનામું નહીં દેખાય.
 
== પ્રતિષ્ઠા અને ગોપનીયતા ==