કુર્કુટાકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું બનાવ્યું, કામ હજુ ચાલુ છે.
(કોઇ તફાવત નથી)

૧૧:૪૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

કુર્કુટાકાર એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય.

Automatic taxobox help
Thanks for creating an automatic taxobox. We don't know the taxonomy of "કુર્કુટાકાર".
  • Is "કુર્કુટાકાર" the scientific name of your taxon? If you were editing the page "Animal", you'd need to specify |taxon=Animalia. If you've changed this, press "Preview" to update this message.
  • Click here to enter the taxonomic details for "કુર્કુટાકાર".
Common parameters
  • |authority= Who described the taxon
  • |parent_authority= Who described the next taxon up the list
  • |display_parents=4 force the display of (e.g.) 4 parent taxa
Helpful links
કુર્કુટાકાર
Temporal range: Eocene-Holocene, 45–0Ma
નર રાખોડી જંગલી મુરઘો, Gallus sonneratii
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Unrecognized taxon (fix): કુર્કુટાકાર
Subgroups