કુર્કુટાકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૯:
આ ગોત્રમાં પાંચ કુળનો સમાવેશ થાય છે.: કુર્કુટ કુળ (મરઘા, લાવરી, તેતર, ફીઝન્ટ, ટર્કી અને ગ્રાઉસ સહીત), નવી દુનીયાની લાવરી, ગીનિફાઉલ,[[ક્રેસીડૈ કુર્કુટ કુળ]], [[મહાપાદ કુર્કુટ કુળ]] અને [[નામશેષ કુર્કુટ કુળ]].જ્યાં તેમનો વસવાટ છે ત્યાંની પર્યાવરણ પ્રણાલી અને વિવિધ વનસ્પતિના બીજ ના ફેલાવા માટે તેઓ ખુબ અગત્યના બની રહે છે તદઉપરાંત તેમના માંસ અને ઇંડા માટે તેમજ મનોરંજન માટેના શિકાર બની રહ્યા હોવાને કારણે તેમને અંગ્રેજીમાં ગેમ-બર્ડસ પણ કહે છે.<p>
મોટાભાગના કુર્કુટ સ્વબચાવમાં ઉડી જવા ને બદલે દોડીને ભાગી જવાનું પસંદ કરે છે. મોટાભાગની જાતિઓમાં માદા કરતા નર ખુબ રંગીન પીછા ધરાવતો હોય છે. નર પુછડી ના કે માથા પરના પીછાં ને હલાવવા કે ઢગલા જેવા આકારમાં ગોઠવવા, વિવિધ અવાજના ઉપયોગ, જેવી સંવનન પદ્ધત્તિઓના બહુ ચિવટ પુર્વકના ઉપયોગથી માદાને રીજવે છે. મોટા ભાગે યાયાવર હોતા નથી.
==વર્ગીકરણ અને તંત્રબદ્ધતા==
==વર્ણન==
==વ્યાપ અને વસવાટ==
==વર્તણુક અને પર્યાવરણ==
==સંરક્ષણ સ્થિતિ==
==મનુષ્ય સંબંધિત==
==સંદર્ભ==
{{reflist}}