કુર્કુટાકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૦:
મોટાભાગના કુર્કુટ સ્વબચાવમાં ઉડી જવા ને બદલે દોડીને ભાગી જવાનું પસંદ કરે છે. મોટાભાગની જાતિઓમાં માદા કરતા નર ખુબ રંગીન પીછા ધરાવતો હોય છે. નર પુછડી ના કે માથા પરના પીછાં ને હલાવવા કે ઢગલા જેવા આકારમાં ગોઠવવા, વિવિધ અવાજના ઉપયોગ, જેવી સંવનન પદ્ધત્તિઓના બહુ ચિવટ પુર્વકના ઉપયોગથી માદાને રીજવે છે. મોટા ભાગે યાયાવર હોતા નથી.
==વર્ગીકરણ, તંત્રબદ્ધતા અને ઉત્ક્રાંતિ==
હાલમાં અસ્તિત્વ ઘરાવતા કુર્કુટાકારને એક સમયે સાત કુળમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. હવે માનવામાં આવે છે દેખાવે તદ્દન અલગ એવા ગ્રાઉસ અને ટર્કીને તેતર અથવા ફીઝંટમાંથી નજીકના ભુતકાળમાં જ ઉદભવ થયો હોવાથી, તેમને અલગ મુકવા જરૂરી નથી. ટર્કીના પુર્વજોએ અમેરીકાના સમશીતોષ્ણ કટિબંધના કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો એ પછી કોઇ બીજા ફીઝંટની હરીફાઇ ના અભાવે એમના શરીરના કદમાં નોંધપાત્ર વધારો થયો છે. એનાથી વિપરીત રીતે ગ્રાઉસ ના પુર્વજોએ વિપરીત આબોહવામાં વસવાટ કરવાનું સ્વિકાર્યુસ્વીકાર્યુ ત્યારથી જીવન ટકાવી રાખવા માટે જરૂરી અનુકુલન સાધવા માટે તેમના કદમાં ઘટાડો થયો છે પણ આ જ ઘટાડાને કારણે તેઓ સબ-અાર્કિટિક્ટ પ્રદેશો દુઘીસુઘી ફેલાઇ શક્યા છે.
 
==વર્ણન==