પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1949303 (translate me)
નાનુંNo edit summary
લીટી ૧:
[[
A SCHOOL Ma patel neetaben hemchandbhai eye pura 18 year job kari ane all villegers proud to neetaben ,all vellegers respect to neetaben and her teaching method]]
'''પ્રાથમિક શિક્ષણ''' એટલે કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીનું શિક્ષણ. આ [[પ્રાથમિક શિક્ષણ]] જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને '''પ્રાથમિક શાળા''' કહેવાય છે. [[ગુજરાત]] રાજ્યના લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૭ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યાકેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમમાં પણ ચલાવવામાં આવે છે.