ગરમ મસાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
[[Image:Garam Masala new 2008-1.jpg|thumb|right|ગરમ મસાલાના ઘટકો]]
 
સ્થાનીય પસંદગી પ્રમાણે ભારત ભરમાં ગરમ મસાલાના ઘટકો બદલાય છે.તેમાંના અમુક સામાન્ય ઘટકો છે: [[કાળા મરી|મરી]], [[લવીંગલવિંગ]], મલીબાર પાંદડા, [[લાંબા મરી]] (પીપ્પળી), [[કાળું જીરું]] (શાહ જીરું કે શાહી જીરું), [[જીરું]], [[તજ]]; કાળી, કથ્થૈ અને લીલી [[એલચી]], [[જાયફળ]], [[બાદિયાન]] ફૂલ અને [[ધાણા]]. આ ઘટકોના વિવિધ પ્રમાણો સ્થાનીય સ્વાદ ની પસંદગી અનુસાર ઉમેરીને મસાલો તૈયાર કરાય છે.,<ref name=rau>{{cite book | last = Rama Rau | first = Santha | authorlink = | coauthors = | title = The Cooking of India (Foods of the World) | publisher = Time Life Education | date = 1969-06 | location = USA | pages = | url = | doi = | id = | isbn = 978-0809400690 }}</ref> આમાંથી કોઈ પણ એકને પ્રમાણભૂત કહી ન શકાય.<ref name=khana>[http://www.khanakhazana.com/recipes/view.aspx?id=84 Khana Khazana]</ref>
 
અમુક વાનગીઓમાં આ મસાલાને લીલા મસાલા સાથે મેળવી કે પાણી, વીનેગર કે નારિયેળના દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવીને વપરાય છે. અનુક અન્ય વાનગીઓમાં શિંગ, કાંદા અને લસણ સાથે ઉમેરીને પણ તે વપરાય છે.આના ઘટકોના પ્રમાણ ધ્યાન પૂર્વક મેળવી જોઈતા સ્વાદ અનુસારનો ગરમ મસાલો બનાવવઓ જોઈએ. ક્યારેક એકાદ મસાલાનો વિષેશ સ્વાદ જોઈએ તો તે અનુસાર તેનું પ્ર્મામાણ વધારવામાં આવે છે. સામાન્ય રીતે મસાલાના સ્વાદ અને સુગંધ મેળવવા તેને શેક્યા પછ્હી વાપરાવામાં આવે છે.<ref name=rau/>