કુદરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gubot (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
નાનું Multiple_spellcheck
લીટી ૧૪:
 
કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્રમાં પારંગત છે.
જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખુબખૂબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ [[પ્રુથ્વી]] [[આકાશગંગા]]નો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે [[ગ્રહ]] વચ્ચેનું અંતર માપવા [[પ્રકાશવર્ષ]]નો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.