વિકિપીડિયા:અનુવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.38.26.100 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધ...
નાનું Multiple_spellcheck
લીટી ૩:
== અનુવાદ શા માટે ==
અંગ્રેજી વિકિપીડિયા, બહોળા વાચક વર્ગ તથા ઓછી ટેકનીકલ ગુંચ ને કારણે ઘણો આગળ વધેલો છે. અંગ્રેજી વિકિપીડિયા છેક ૨૦૦૧ થી ચાલુ થયેલો છે જ્યારે ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત ૨૦૦૪ માં થઇ હતી. આથી મોટા ભાગના વિષયો માટે અંગ્રેજી વિકિપીડિયામાંથી ખુબખૂબ સરસ માહિતી મળી રહે છે.
આ કારણથી ઘણી વખત કેટલાક લેખકો કોઇ અંગ્રેજી (ને ક્યારેક હિન્દી) લેખની તમામ માહિતી અહિયાં ઉતારે છે. શરૂઆતમાં તે આખો લેખ અંગ્રેજીમાં હોય છે, પછી તે લેખક તેનો તબક્કાવાર અનુવાદ કરતો હોય છે. આવા લેખના મથાળે [[વિકિપીડિયા:ટેમ્પ્લેટ]] <nowiki>{{translate}}</nowiki> જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.